Cli
રાજકોટ ના કોળી પરિવારની લગ્ન ની કંકોત્રી આખા ગુજરાતમાં ફેલાઈ, એવું તે શું હતું એમા, જુઓ..

રાજકોટ ના કોળી પરિવારની લગ્ન ની કંકોત્રી આખા ગુજરાતમાં ફેલાઈ, એવું તે શું હતું એમા, જુઓ..

Breaking

લગ્નનો માહોલ ચાલી રહ્યો છે એ વચ્ચે પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે ઘણા બધા લોકો અવનવી તરકીબો પણ અજમાવતા હોય છે તો આજકાલ એક અનોખો ટ્રેન્ડ પણ જોવા મળે છે લગ્નની કંકોત્રી ની અંદર પ્રેરણાત્મક વાક્યો તો સમાજને સંદેશા પણ લખવામાં આવે છે તો ઘણી કંકોત્રીની અંદર સમાજ કલ્યાણ માટે લોકોને વિનંતી પણ કરવામાં આવે છે.

એવું છે તાજેતરમાં રાજકોટના એક કોળી પરિવારની લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા પર આ દિવસોમાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકો તેના પર અવનવી પ્રતિક્રિયા આપી રહ્યા છે ઘણા બધા લોકો તેમના આ કાર્યને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને આ બદલાવ ને જરૂરી સમજી રહ્યા છે ઘણીવાર લગ્ન પ્રસંગોમાં જોઈએ છીએ કે ડીજે.

અને સંગીત કાર્યક્રમ દરમિયાન ઘણા લોકો દા!રુ ની ને ડાન્સ કરી ધમાલ મચાવતાં જોવા મળે છે જેના કારણે ઘણી વાર અણબનાવ પણ જોવા મળે છે તો સગાંસંબંધીઓ માં ટકરાવ પર દા!રુની મહેફિલ ના ધુત થયેલા લોકોના કારણે થવા પામે છે તાજેતરમાં જ રાજકોટ નો રાયધન કુંભારવાડીયા ના ભાઈ વિજય ના વરઘોડામાં એવા જ.

યુવાનોએ દા!રુની બોટલો હાથમાં રાખી અને દા!,રુ પી ને વરઘોડામા તોફાન મચાવ્યુ હતું ત્યારે રાજકોટ પોલીસે રોડ પર સરઘસ કાઢી તેમને મેથીપાક પણ ચખાડ્યો હતો એ વચ્ચે સમાજને આ વ્યસનો થી દુર રહેવાનું અનોખું દ્રષ્ટાંત રાજકોટના આ કોડી પરિવાર એ આપ્યું છે તાજેતરમાં રાજકોટ ના હડાળા ગામમા રહેતા મનસુખભાઈ.

સીતાપરા ની દીકરી ના લગ્ન યોજાયા હતા જે લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા પર સામે આવતા લોકોએ તેમની પ્રસંસા કરી હતી જે કંકોત્રીમાં તેમને લખાવ્યું હતું કે મહેરબાની કરીને દા!રૂ પીને લગ્નમાં આવવું નહીં તેમનું આ વાક્ય લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું મનસુખભાઈએ આ પહેલા પણ .

સાલ 2012માં એક પેપ્મલેટ તૈયાર કર્યું હતું અને એમાં લખેલું હતું કે દા!રૂ પીને આવનાર ને 501 રૂપિયાનો દંડ મનસુખભાઈ ની આ વાતને સગા સંબંધીઓએ પણ સાચી જણાવી અને સાથ આપ્યો હતો અને સ્પષ્ટ શબ્દોમાં તેમને એવા વ્યક્તિઓને લગ્નમાં ના આવવા માટે ચિમકી આપી દીધી હતી તેમને આ કાર્યની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

ગુજરાતમાં દા!રૂબંધી હોવા છતાં પણ ઘણીવાર અસામાજિક તત્વો દારૂનું ગેરકાનૂની વેચાણ અને નશા ની હાલતમાં ઘણા અસામાજિક તત્વો સમાજમાં ઝઘડાઓ કરતા જોવા મળે છે પોતાની દીકરીના લગ્ન શાંતિપૂર્વક થાય અને એમાં કોઈ વિખવાદ ઊભો ના થાય તેના માટે મનસુખભાઈએ આ પગલું ભર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *