Cli

પિતા બનતા પહેલા રણબીર કપૂરે કર્યો ખુલાસો, કેવી છે એમની બાળકો પ્રત્યે બોન્ડિંગ…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝના મશહૂર કપલ રણવીર કપૂર અને આલિયા ભટ્ટે હાલમાં ખુલાસો કર્યો હતો કે તેઓ માતા પિતા બનવા જઈ રહ્યા છે આલિયા ભટ્ટે તે ખુશખબરી એક ફોટો દ્વારા શેર કરી હતી તેના બાદ લોકો અને મિત્રો એમને શુભેછાઓ પાઠવવા લાગ્યા એવામાં હવે રણબીર કપૂરે જણાવ્યું છેકે તેમનો બાળકો સાથે કેવો વ્યવહાર છે.

રણબીર કપૂર અત્યારે એમની આવનાર ફિલ્મ શમશેરાના પ્રમોશનમાં વ્યસ્ત છે અહીં એ દરમિયાન રણબીર કપૂરને બાળકો સાથેના વ્યવહાર વિશે પૂછવામાં આવ્યું એમણે જુના દિવસોને યાદ કર્યો જયારે એમના પિતરાઈ ભાઈ અરમાન જૈન અને આદર જૈન બાળકો હતા રણબીરે કહ્યું કે મને નથી ખબર હું સારી છુકે નથી.

અરમાન અને આદર મારી પૂંછડીની જેમ હતા હું જ્યાં પણ જતો હતો તેઓ મારી પાછળ પૂંછડીની જેમ આવતા હતા રણબીરે એ પણ કહ્યું કે મારી ભાણી સમયરા સાથે પણ સારી બોન્ડિંગ છે ગયા અઠવાડિયામાં જ આલિયા ભટ્ટે પ્રેગ્નેટ હોવાની ખબર આપી હતી તેના બાદ લોકો એમને શુભેછાઓ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *