આજકાલ ઘણા બધા યુવકો અને યુવતીઓ પ્રેમ સંબંધો માં નાત જાત અને ઉંમરના ભેદભાવ જોયા વિના એકબીજાને જીવનસાથી પસંદ કરે છે આજે સોશિયલ મીડિયાના યુગમાં ઘણા બધા યુવક અને યુવતીઓ દેશ વિદેશમાં થી ઈન્ટરનેટ થી પોતાના જીવનસાથી ની પસંદગી કરે છે.
એ વચ્ચે તાજેતરમાં એક અનોખો મામલો સામે આવ્યો છે જેમા 26 વર્ષીય રુપસુદંરી નું દિલ 56 વર્ષના આધેડ પુરુષ પર આવી ગયું છે જે જોતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે નવાઈની વાત છે કે 26 વર્ષીય યુવતી આ 56 વર્ષના આધેડ ને ડેટ કરી રહી છે આ પ્રેમ પ્રકરણ બ્રિટનમાંથી સામે આવ્યું છે.
બ્રિટન દેશની લિંકન શાયર શહેરની રહેવાસી જેસીકા નામની સુંદર યુવતી લાંબા સમય થી 56 વર્ષના ડેરમોક મરે નામના આધેડ પુરુષ ને ડેટ કરી રહી છે બંને વચ્ચે ઉંમરનો લાંબો તફાવત જોવા મળે છે તે છતાં પણ બંને એકબીજાને દિલ આપી ચૂક્યા છે અને એકબીજાને જીવનસાથી બનાવવા માટે પણ તૈયાર છે.
આ બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે આ કપલ અને એક નજરે જોતા લોકો બાપ દીકરી સમજી રહ્યા છે પરંતુ હકીકત કંઈક અલગ જ છે બંને બાપ દીકરી નહીં પરંતુ બંને પ્રેમી પંખીડાઓ છે બંનેની પ્રેમ કહાની ફેબ્રુઆરી 2021 માં શરૂ થઈ હતી બંને એકબીજાને મિત્રો બની મળ્યા હતા.
ત્યારબાદ બંને વચ્ચે વાતચીત વધવા લાગી અને બંને વચ્ચે પ્રેમના ફૂલો ખિલ્યા બંને એકબીજાને પોતાના દિલની વાતો કરવા લાગ્યા અને એકબીજાની સાથે સમય વ્યતિત કરવા લાગ્યા તેઓ એકબીજાને પોતાની જિંદગીના હમસફર માનવા લાગ્યા પરંતુ ઉંમરના કારણે તેઓ પોતાના.
સંબંધોને જાહેર કરવામાં શરમાતા હતા તેઓ પોતાના પ્રેમને છુપાવીને રાખવા માગતા હતા પરંતુ હવે બંનેએ દુનિયાની સામે પોતાના પ્રેમનો સ્વીકાર કર્યો છે અને સગાઈ કરવાનો સંકલ્પ પણ કરી લીધો છે પોતાના રીલેશનશીપ વિશે વાત કરતા જેસિકા એ સ્થાનીક મિડીયા ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે મારી.
ઉંમર ઓછી છે અને ડરમોટ ઉંમરમાં મારાથી મોટા છે તેઓ ભલે મોટા હોય મેં આ વિશે વિચારવાનું બંધ કરી દીધું છે પહેલા તો અમે દુનિયાની નજરોથી અમારા સંબંધને છુપાવ્યો હતો પરંતુ પ્રેમ ક્યારે છુપાવેલો રહેતો નથી અમે એકબીજાને સાચા દિલથી પ્રેમ કરીએ છીએ.
અને હવે અમે દુનિયાની વચ્ચે જાહેર પણ કરીએ છીએ ડેરમોટ પોતાની આ ઉંમરમાં ખૂબ જ ફીટ અને સ્વસ્થ છે તેઓ મને શારીરિક સુખ આપવા માટે પરિપક્વ છે તેઓ બેડ પર આજે પણ ઘણો સમય સુધી મને આનંદ આપે છે અને મારું ધ્યાન પણ ખુબ રાખે છે જેસીકાના પરીવારે પણ આ સંબંધો ને સ્વિકારી.
પોતાની લાડલીની ખુશી ને વધાવી લીધી છે જેસીકા જણાવ્યું હતું કે અમારી બંનેની પર્સનલ લાઈફ ખૂબ જ સારી છે અમે બંને ફિટ છીએ તેઓ નાની નાની બાબતો માં મને ખુશી આપવાનો પ્રયત્ન કરે છે તેઓ ખુબ પ્રેમાળ સ્વભાવ ના છે જીવન જીવવા માટે મારે બીજું શું જોઈએ છીએ દુનિયા માટે નહીં અમે અમારા માટે જીવીએ છીએ.