બૉલીવુડ એક્ટર આલિયા ભટ્ટે ગયા દિવસોમાં પ્રેગન્સીની જાહેરાત બાદ ઇન્ટરનેટમાં ધમાલ બચાવી દીધી છે પરંતુ પ્રેગન્સીની જાહેરતના એક દિવસ બાદ આલિયા ભટ્ટ લોકો પર ભડકતી જોવા મળી રહી છે હકીકતમાં જ્યાંરથી આલિયા ભટ્ટે પ્રેગ્નટ હોવાની જાણકારી આપી ત્યારથી લોકો તેને ન કહેવાનું કહી રહ્યા છે.
સોસીયલ મીડિયામાં કેટલાક યુઝરો કહી રહ્યા છેકે આલિયા ભટ્ટ લગ્ન પહેલા પ્રેગ્નટ થઈ હતી એટલે લગ્ન કર્યા છે જયારે કેટલાકે કહ્યું કે આલિયા અત્યારે યુકેમાં શૂટિંગ કરી રહી છે એટલે તેમને લેવા માટે રણબીર કપૂર જશે અને સાચવીને મુંબઈ એરપોર્ટ પર લાવશે હવે એ બધું આલિયા ભટ્ટથી સહન ન થતા તેણીએ.
સોસીયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને જણાવ્યું અત્યારે પણ અમે એ લોકોના મગજમાં રહીએ છીએ અમે હવે પિતૃસત્તામક લોકો દુનિયામાં રહે છે તમારી જાણકારી માટે કહી દવ કે કંઈ ડીલે નથી થવાનું અને મને કોઈએ લેવા આવવાની જરૂર નથી હું એક મહિલા છું પાર્સલ નહીં મારે બિલકુલ આરામ કરવાની.
જરૂર નથી અને મને સાંભળીને એ પણ સારું લાગ્યું કે તમે બધા ડોક્ટરનું સર્ટિફિકેશન લઈને બેઠા છો અને આ 2022 છે એટલે કૃપા કરીને તમારા વિચારને બહાર નીકાળી શકો છો મિત્રો આલિયા ભટ્ટના આ બયાન પર તમે શું કહેશો અને પોસ્ટ પસંદ આવી હોય તો પોસ્ટને વધુમાં વધુ શેર કરવા વિનંતી.