રાજસ્થાનના ઉદયપુર શહેરમાં 2 લોકોએ એક યુવકની ખુલ્લેઆમ હત્યા કરી દીધી કનૈયાલાલ એક ટેલર ચલાવતા હતા એમણે બીજેપી નેતા નૂપુર શર્માના સમર્થનમાં એક પોસ્ટ કરી હતી જેને લઈને 2 જેહાદીઓ એ કનૈયાલાલની ખુલ્લેઆમ હત્યા કરી દીધી આરોપીઓ પકડાઈ ગયા છે પુરા દેષમાં આરોપીઓને ફાં!સીની સજા આપવાની માંગ કરી રહ્યા છે.
સાથે બોલીવુડના કેટલાય સ્ટાર આ ઘટનાને વખોડી રહ્યા છે જેમાં એક કંગના રાણાવત જેમણે આ મામલે સોસીયલ મીડિયા એક પોસ્ટ કરી છે કંગના રાણાવતે પોતાના ઇન્સ્ટાગ્રામમાં કનૈયાલાલનો ફોટો શેર કરતા લખ્યું ઉદયપુરમાં નૂપુર શર્માના સમર્થનમાં આ વ્યક્તિની હ!ત્યા કરી દેવામાં આવી છે જેહાદીઓએ.
મા!થું અલગ કર્યાનો વિડિઓ પણ બનાવ્યો આરોપીઓ કનૈયાલાલની દુકાનમાં જબરજસ્તી ઘુસ્યા અને હત્યા કરી દેવામાં આવા વિડિઓ બીજા પણ કેટલાય છે વિડિઓ જોવાની મારામાં હિંમત પણ નથી અને આ મામલે વિવેક અગ્નિહોત્રીએ પણ નિંદા કરતા કહ્યું હવે કતાર આ મામલે પણ માફી માંગે એક્ટર અનુપમ ખેરે પણ આ મામલે.
નિંદા કરતા કહ્યું હું સ્તબ્ધ છું હેરાન છું અને ગુસ્સે પણ છું સ્વારા ભાસ્કરે પણ આ હત્યારાઓને રાક્ષસ બતાવતા કહ્યું આ બહુ નિંદનીય છે અને કાનૂન મુજબ એમને તરત જ સજા મળવી જોઈએ આ ઘટના મામલે રિચા ચડ્ડાએ પણ નિંદા કરી છે જણાવી દઈએ રાજસ્થાનમાં 24 કલાક માટે ઇન્ટરનેટની સુવિધા બંદ અને મહિના માટે 144 કલમ લાગુ કરવામાં આવી છે.