ઉદયપુરમાં હત્યા કરી દેવામાં આવેલ કનૈયાલાલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે કનૈયાલાલના અંતિમ સંસ્કાર શહેરના મોટા સ્મશાન મોતી ઘાટમાં કરવામાં આવ્યા હતા ત્યાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા આ ઘટના બાદ ઉદયપુર શહેર બંદ છે કનૈયાલાલના પોસ્ટમર્ટન બાદ એમના મૃતદેહને એમના.
ઘરે લઈ જવામાં આવ્યો હતો એમની પત્ની અને પરિવાર હૈયાફાટ રુદન કરતા જોવા મળ્યા હતા એમની પત્નીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે હત્યારાઓને ફાં!સીની સજા આપવામાં આવે કનૈયાલાલની હત્યા બાદ ઉદયપુરમાં કોઈ અનિચ્છિનીય બનાવ ન બને તે માટે ઠેર ઠેર જગ્યાએ પોલીસ પોલીસ ખડકી દેવામાં આવી છે.
સમગ્ર રાજસ્થાનમાં 24 કલાક માટે ઇન્ટરનેટ સુવિધા બંદ રહેશે અને 1 મહિના માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે કનૈયાલાલની હત્યાને ચાર કલાક બાદ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા જણાવી દઈએ એનઆઈએ અને એસઆઈટીની ટિમ ઉદયપુરમાં પહોંચી ગઈ છે કનૈયાલાલના આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.