બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થવા જઈ રહી છે એ વચ્ચે આ ફિલ્મને લઈને ઘણા બધા વિવાદો સામે આવી રહ્યા છે કાલે મધ્યપ્રદેશમાં શાહરુખ ખાન ના પૂતળા સળગાવીને આ ફિલ્મનો બહિષ્કાર કરી બોયકોટ કરવા માટે દેખાવો લોકોએ સડકો પર ઉતરીને કર્યા હતા જે આ!ગ હવે.
મધ્યપ્રદેશથી ઉત્તર પ્રદેશ સુધી પહોંચી ચૂકી છે આ ફિલ્મનો વિરોધ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ના આવેલા બેશરમ રંગ વિડિયો સોંગ થી સામે આવ્યો છે જેમાં દિપીકા પાદુકોણ ભગવા રંગના આઉટફીટ માં પોતાના પ્રાઈવેટ પાર્ટ દેખાડી ને શાહરુખ ખાન સાથે હોટ રોમાન્સ કરીને ખુબ જ બોલ્ડ સીન આપતી જોવા મળી છે.
જેમાં તેને અશ્લીલતા ની તમામ હદો પાર કરી છે એવુ લોકો જણાવીને શાહરુખ ખાન ના અને દિપીકા પાદુકોણ ના પુતળાઓ સળગાવીને મધ્યપ્રદેશ ના ઠેર ઠેર પોતાનો વિરોધ દર્શાવી રહ્યા હતા દીપિકા પાદુકોણ ના ભગવા કપડાના લીધે આ વિવાદ સામે આવ્યો છે જેને લઈને મધ્યપ્રદેશના હોમ મિનિસ્ટર નરોત્તમ મિશ્રાએ.
પણ જણાવ્યું હતું કે જો આ ફિલ્મ માં દીપિકા પાદુકોણના કપડા બદલવામાં નહીં આવે તો આ ફિલ્મને મધ્યપ્રદેશમાં રિલીઝ થવા નહીં દઈએ ફિલ્મ મેકરો સનાતન ધર્મનો મજાક ઉડાવી રહ્યા છે એ વચ્ચે તાજેતરમાં ઉત્તર પ્રદેશ ના મિનિસ્ટર રાજેશ કેશરવાનીએ આ ફિલ્મને માંગ કરવા માટે.
ગવર્મેન્ટમાં લેટર મોકલ્યો છે અને ઉત્તર પ્રદેશમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે જેમાં દીપિકા પાદુકોણે જે ભગવા રંગના કપડા સાથે અશ્લીલ સીન આપ્યા છે તેને લઈને પોતાનો વિરોધ જતાવ્યો છે તેમને જણાવ્યું છે કે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન સનાતન ધર્મની.
આસ્થાઓ સાથે મજાક કરતા જોવા મળે છે સાથે મધ્ય પ્રદેશ ના મંત્રી રમેશ મડોલાએ લોકોને અપીલ કરી છે કે આ ફિલ્મ ને જોવા કરતા જે ટિકિટના પૈસા છે તેનાથી ગરીબ લોકોની મદદ કરો કારણકે દીપિકા પાદુકોણે આ ફિલ્મમાં ટુકડે ટુકડે ગેંગને સપોર્ટ કરીને અશ્લીલતાની તમામ હદો પાર કરી દીધી છે.