Cli

શિક્ષક અને પરણીત મહીલા શિક્ષિકા રોજ ક્લાસ રુમમાં રંગરેલીયા મનાવતા, છોકરાએ રુમ બહારથી બંધ કરી વિડીઓ કર્યો…

Ajab-Gajab Breaking

દેશભરમાંથી અવનવા સમાચાર સામે આવતા રહે છે જે સ્કુલ કોલેજ ને મંદીર ગણીને શિક્ષકો ને ગુરુ નો દરજ્જો આપવામાં આવ્યો છે એમની ઘણી કરતુતો એવી પણ સામે આવે છે કે લોકો પર શરમાઈ જાય છે એવો જ એક બનાવ છત્તીસગઢ રાજ્યના ઈન્દ્રપ્રસ્થ ગામની પીવી 39 હાઈસ્કૂલ માંથી સામે આવ્યો છે.

આ સ્કૂલના આચાર્ય રાજેશ પાલ સ્કૂલની એક પરિણીત મહિલા શિક્ષીકા સાથે અવૈધ સંબંધો ધરાવતા હતા અને સ્કૂલને જ પોતાની ઐયાસીનો અડ્ડો બનાવી દીધો હતો મહિલા ટીચર સાથે તે અવારનવાર સ્કૂલની રૂમમાં શારીરિક સંબંધો બાંધતા હતા ગ્રામજનોને આ વાતની ખબર પડતા તેમને આ વાતનો.

વિરોધ દર્શાવીને કલેક્ટર ચંદન કુમારને આવેદનપત્ર આપ્યું હતું અને સ્કૂલની બેઠક પણ બોલાવી હતી પરંતુ રાજેશ પાલ એ છતાં પણ સુધર્યો નહીં ગ્રામજનોએ રાજેશ પાલ પર નજર રાખવાની શરૂ કરી અને એકવાર તે મહિલા ટીચર સાથે જ્યારે રૂમમાં શારીરિક સંબંધો બાંધવા ગયો ત્યારે તેનો વિડીઓ બનાવ્યો.

અને એ રુમ ને બહાર થી તાળું મારી ને સ્થાનીક પોલીસને જાણ કરી કલેકટર ચંદન કુમારે પણ ઘટના સ્થળે આવીને તમામ વિગતો ની માહિતી મેળવી અને બાળકો પાસેથી પણ આ સ્કૂલના પ્રિન્સિપાલ રાજેશભાઈ ની કરતુંતો જાણવા મળી આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસે રાજેશ પાલ પર કાર્યવાહી હાથ ધરી છે અને.

કલેક્ટરે પણ તેને સસ્પેન્ડ કરી દિધો છે આ સમગ્ર ઘટનામાં બાળકો જણાવી રહ્યા હતા કે પ્રિન્સિપાલ અમને ભણાવવામાં ધ્યાન આપતા નહોતા અને વહેલા જ સ્કૂલની બહાર અમને જવા માટે જણાવી દેતા હતા તેઓ અવારનવાર નશાની હાલતમાં જોવા મળતા હતા અને જાહેરમાં મહિલા ટીચર સાથે અસભ્ય વર્તન પણ કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *