કો!રોના સમયમાં લોકો માટે મસીહા બનીને આવેલ સોનુ સુદને કોણ ન ઓળખે તેઓ ફિલ્મી લાઈફના હીરો તો છેજ પરંતુ રિયલ લાઈફના પણ તેઓ હીરો છે એમણે દેશમાં ઘણા જરુયરિયાત મંદ લોકોની મદદ કરી છે સમય સમય પર એમની સેવાના કિસ્સા આપણે સાંભળીએ છીએ એવામાં એકવાર ફરીથી તેઓ ચર્ચામાં આવ્યા છે.
હકીકતમાં નસીર ખાન નામના એક યુવકે સોનુ સુદથી મદદ માંગી હતી અને ટવીટ કરતા લખ્યુ સોનુ સુદ સર જયારે અમારે મદદની જરૂર હોય ત્યારે તમે જ યાદ આવો છો મોટા ભાઈ તમે અમને મદદ કરો તેવી વિનંતી કરીએ છીએ તમે અમારી બાળકની સ્કૂલ ભરવામાં છેલ્લી આશા છો તેની સ્કૂલથી ફીસ માટે બહુ ફોન આવી રહ્યા છે.
બહુ પરેશાન છું ભાઈ મદદ કરી દેજો નસીરના આ ટવીટ બાદ સોનુ સુદ ફરીથી આગળ આવી ગયા સોનુએ ટ્વીટરમાં જવાબ આપતા કહ્યું હવે સ્કૂલથી ફોન નહીં આવે સાથે સોનુ સુદે પોતાના ચેરીટેબલ ટ્રસ્ટને પણ ટેગ કર્યું સોનુ સુદનાં આ કામને લઈને એમના ફેન્સ ખુબજ પ્રંશસા કરી રહ્યા છે મિત્રો સોનુ સૂદનું કામ પસંદ આવ્યું હોય તો પોસ્ટ શેર કરવાનું ન ભૂલતા.