Cli
રાજકોટની કર્ણાવતી સ્કુલમાં ધોરણ 8 ની વિદ્યાર્થીની ને શિક્ષકે આઈ લવ યુ બોલવાનુ કહી દીધું, વિવાદ વધ્યો...

રાજકોટની કર્ણાવતી સ્કુલમાં ધોરણ 8 ની વિદ્યાર્થીની ને શિક્ષકે આઈ લવ યુ બોલવાનુ કહી દીધું, વિવાદ વધ્યો…

Breaking

દેશભરમાંથી શિક્ષણ જગતને લગતા ઘણા બનાવો સામે આવતા રહે છે એવો જ એક બનાવ રાજકોટમાં થી સામે આવ્યો છે રાજકોટ રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમા વાલી અને શિક્ષક વચ્ચે વિવાદ સર્જાયો છે સમગ્ર ઘટના અનુસાર 7 ફેબ્રુઆરી ના રોજ ગીતના શિક્ષક બાળમુકુદં પંડીત ધોરણ 8 ના ક્લાસ માં.

મેથ્સ ના નિયમો શીખવતા હતા આ દરમિયાન તેમને એક વિદ્યાર્થીને મેથ્સના કેટલાક સવાલો કર્યા હતા અને જે નિયમો ના આવડતા તે વિદ્યાર્થીની ને ફરી થી રીપેટ કરવા જણાવ્યું હતું જે શીખવવા માટે શિક્ષકે આઈ લવ ધ ફોર્મ્યુલા કહેવા જણાવ્યું હતું પરંતુ આ વિશે વિદ્યાર્થીનીએ પોતાના માતા પિતાને વાત કરતા એમ.

જણાવ્યું હતું કે ગણિતના શિક્ષકે મને આઇલવયુ તું બોલ એમ જણાવ્યું હતું વિદ્યાર્થીના માતા એ સ્કુલના પ્રિન્સીપાલ પાસે આવી આ બાબતની ફરીયાદ કરી હતી કે ગણિતના શિક્ષકે અમારી દીકરીને આપી લવ યુ બોલવા માટે કહ્યું હતું અને વિદ્યાર્થીની માતાએ એવા પણ આક્ષેપો કર્યા હતા કે ગઈકાલે રોઝ ડે હોવાના કારણે.

કદાચ શિક્ષકના મનમાં શું ચાલતું હોય કે મારી દિકરી પાસે આઈ લવ યુ બોલાવતા હોય તો ગણિતના શિક્ષક બાલમુકુંદ પંડિતે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે મેં આઈ લવ ધ ફોર્મ્યુલા બોલવા માટે કહ્યું હતુ વિદ્યાર્થીને તે સૂત્ર આવડતું ન હતું તેના કારણે ગણિત વિષયમાં પ્રોત્સાહન આપવા માટે અને તેને વધુ આ વિષયમાં.

શીખવવા માટે મેં તેને આઇ લવ ધ ફોર્મ્યુલા કહેવા કહ્યું હતું તો વિદ્યાર્થીની માતાએ કહ્યું હતું કે શું તમે તમારી બહેન દીકરી અને મા ને ઘેર આઇ લવ યુ બોલવા માટે કહો છો વિદ્યાર્થીની ના માતા પિતા એ મામલે સ્કુલ સંચાલક સામે ફરીયાદ કરી હતી સ્કૂલના સીટી સીબી ફૂટેજ કેમેરા ચેક કરવામાં આવતા ગણિતના શિક્ષક નો.

‘આઈ લવ ધ એટલો જ અવાજ સંભડાતો હતો આ મામલે ડી ઓ કૈલા એ જણાવ્યું હતું કે સ્કૂલના સીટીસીવી કેમેરા બે અધિકારીઓએ ચેક કર્યા છે જેમાં શિક્ષક શું બોલે છે તે કાંઈ સમજાતું નથી પરંતુ વાલીની ફરિયાદ હોવાના કારણે શિક્ષકને ડિસમિસ કરવામાં આવ્યા છે તો આ મામલે શિક્ષક બાલમુકુંદ પંડિતે.

જણાવ્યું હતું કે મને ડિસ્મિસ ખોટી રીતે કરવામાં આવ્યો છે હું છેલ્લા 30 વર્ષથી બાળકોને ભણાવુ છુ પરંતુ મેં ક્યારે આ પ્રકારની હરકત કરી નથી ને પ્રેરણા આપવા માટે આવી લવ ધ ફોર્મ્યુલા કહેવા કહ્યું હતું પરંતુ તેનો ઊંધો મતલબ કાઢવામાં આવ્યો છે આ મામલે વિદ્યાર્થીની માતાએ જણાવ્યું હતું કે આજે મારી દીકરી સાથે થયું છે.

કાલે બીજી દીકરી સાથે પણ થઈ શકે માત્ર ડિસમિસ કરવાથી અમને ન્યાય નથી મળી જતો હજુ પણ અમે પોલીસ ફરિયાદ નોંધાવીશું અને એ શિક્ષક વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ કરીશું શિક્ષક પોતાની વાતોથી વારંવાર બદલી રહ્યો છે એમ જણાવી વિદ્યાર્થીની માતાએ કાર્યવાહી કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *