Cli
જેનું ડુબતુ કરિયર બચાવ્યું એને જ બરબાદ કર્યો, જાણો કેવી રીતે બન્યા જીગરી દોસ્ત એક બીજાના જાની દુશ્મન...

જેનું ડુબતુ કરિયર બચાવ્યું એને જ બરબાદ કર્યો, જાણો કેવી રીતે બન્યા જીગરી દોસ્ત એક બીજાના જાની દુશ્મન…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગોવિંદાનું કેરિયર ખૂબ જ ઉતાર ચઢાવવામાં રહ્યું છે 90 ના દશકમાં ગોવિંદા એક સુપર સ્ટાર અભિનેતા હતા તેઓની ફિલ્મો હંમેશા હીટ સાબિત થતી હતી જે સમય એક્શન ફિલ્મોનો દબદબો હતો એ સમયે ગોવિંદા કોમેડી ફિલ્મો થતી દર્શકોને હસાવવા પહોંચ્યા હતા 90 ના દશકા તમામ નિર્દેશક ગોવિંદાને.

પોતાની ફિલ્મોમા સાઈન કરવા માટે આગળ પાછળ ફરતા હતા ગોવિંદાએ પોતાના ફિલ્મી કેરિયરમાં દમદાર અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી પરંતુ આજે ગોવિંદા ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર થઈ ગયા છે આજે તેમની પાસે એક પણ ફિલ્મો આવી રહી નથી એક સમયે ગોવિંદા પોતાના લેટ શુટિંગ ના.

કારણે ખૂબ જ ચર્ચાઓમાં આવ્યા હતા તેઓ સવારના સીન સાંજે પુરા કરતા હતા રાજનીતિના ચક્કરમાં તેમને પોતાનું કેરિયર બરબાદ કરી નાખ્યું આ બાબતો વચ્ચે પણ ગોવિંદા પોતાના કેરિયર ની બરબાદી માટે જવાબદાર બોલીવુડના ભાઇજાન સલમાન ખાનને માને છે સાલ 2019 માં બોલીવુડ હંગામા ને.

આપેલા એક ઇન્ટરવ્યૂમાં ગોવિંદાએ જણાવ્યું હતું કે ફિલ્મ જુડવા નું શૂટિંગ ચાલી રહ્યું હતું આ ફિલ્મમાં મને સાઇન કરવામાં આવ્યો હતો પરંતુ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું એ સમયે સલમાન ખાનનો મારામાં કોલ આવ્યો અને આ ફિલ્મનું શૂટિંગ બંધ કરી દેવા માટે જણાવ્યું આ ફિલ્મ મારી પાસેથી છીનવી અને.

સલમાન ખાનને દેવામાં આવી હતી ફિલ્મ ડીરેક્ટર શાજીદ નાદીયાવાડા પણ સલમાન ખાનના પક્ષ માં આવી ગયા હતા એ છતાં પણ ગોવિંદા એ આ વાતનું દુઃખ ના લગાડ્યું અને બંને વચ્ચે તકરાર પણ ના થઇ અને એ ફિલ્મ સલમાન ખાનને આપી હતી ત્યારબાદ પણ સલમાન ખાન ને ગોવિંદા એ.

મદદ કરી હતી સાલ 2007 માં તેમને ડેવીડ ધવનની હિટ ફિલ્મ પાર્ટનર માં સલમાન ખાનની સાથે કામ કર્યું આ સમયે ગોવિંદાનું ડૂબતું હતું ત્યારે સલમાન ખાને તેમના કેરિયરને બચાવવા માટેના પ્રયત્નો કર્યા પરંતુ સલમાન ખાને ગોવિંદાને એ સમયે રિપ્લેસ કર્યા હતા જ્યારે તેઓ મોટા સ્ટાર નહોતા અને.

પોતાના પિતા સલીમ ખાનના કારણે સલમાનને ફિલ્મ જુડવા મળી હતી એક મીડિયા ઇન્ટરવ્યૂમાં સલમાન ખાનનું નામ લીધા વિના ગોવિંદાએ ઘણા ગંભીર આરોપો લગાવીને સલમાન ખાનને પોતાના કેરિયરની બરબાદીનું કારણ જણાવ્યું હતું ફિલ્મ દબંગ માટે સલમાન ખાને ગોવિંદા ની દિકરી ટીના આહુજા ના.

ડેબ્યુ માટે ગોવિંદ અને વચન પણ આપ્યું હતું પરંતુ આખરી સમયમાં તેમને વચન તોડી પોતાની અભિનેત્રી તરીકે શત્રુઘન સિંહા ની દીકરી સોનાક્ષી સિંહા ને લીધી હતી એ વચ્ચે સલમાન ખાને ગોવિંદાને મનાવવા માટે એક ફિલ્મની ઓફર પણ કરી હતી પરંતુ ગોવિંદા સમજી ચૂક્યા હતા કે જે સલમાન ખાન.

વચન આપે છે તે પૂરા કરતા નથી તેના કારણે તેમને એ ફિલ્મમાં અભિનય કરવા માટે ના પાડી દીધી હતી તાજેતરમાં ગોવિંદા ઘણા રિયાલિટી શોમાં જોવા મળે છે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે એ વચ્ચે સલમાન ખાન આજે પણ મુખ્ય અભિનેતા તરીકે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકપ્રિયતા મેળવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *