“તમારી દિમાગી હાલત ઠીક છે?” પત્રકારના પ્રશ્ન પર ટ્રમ્પે શું કહ્યું?
જો કોઈ પત્રકાર પ્રેસ કોન્ફરન્સમાં યુએસ રાષ્ટ્રપતિને સીધો પૂછે કે શું તેઓ માનસિક રીતે સ્વસ્થ છે, તો કલ્પના કરો કે ત્યાં કેવું વાતાવરણ સર્જાશે.સ્વાભાવિક છે કે, આ પ્રશ્ન સાંભળીને કોઈ પણ ગુસ્સે થશે. આવી જ એક ઘટના અમેરિકામાં બની હતી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને તેમના માનસિક સ્વાસ્થ્ય વિશે સીધો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, અને તેના જવાબમાં […]
Continue Reading