ગુજરાતમાં ફરી માવઠાની આગાહી!, આ જિલ્લાઓમાં હીટવેવ…
નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે 18 19 અને 20 તારીખની આસપાસ વરસાદનું એક ચાપટું અને ક મોસમી વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગ હવામાન નિષ્ણાંતે જે પ્રમાણે આગાહી કરી છે એ પ્રમાણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી […]
Continue Reading