નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે 18 19 અને 20 તારીખની આસપાસ વરસાદનું એક ચાપટું અને ક મોસમી વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગ હવામાન નિષ્ણાંતે જે પ્રમાણે આગાહી કરી છે એ પ્રમાણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે.
ગરમી ખૂબ પડવાની પણ સંભાવના છે. હવામાન વિભાગે તો 19-20 તારીખની આગાહી કરી છે આપણે ભીંડીમાં પણ એકવાર જોઈએ કે 19-20 તારીખે વાતાવરણમાં પલટો દેખાય છે કે કેમ કારણ કે ભીંડીમાં હવામાન વિભાગની આગાહી એ લાંબી હોય છે એટલે કે અઠવાડિયા પહેલાથી કરેલી આગાહી હોય કે આખા અઠવાડિયાની આગાહી હોય ભીંડીમાં જોઈએ તો 19 તારીખે વાતાવરણ નોર્મલ દેખાય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયાથી પસાર થતા તમને દેખાતા હશે
એટલે કે અહીંયા ભારે હીમ વરસાદ થઈ રહી છે સાથે જ અહીંયા એક સિસ્ટમ હતી એ સિસ્ટમને કારણે પણ વરસાદ પડે તેવી સંભાવના ના છે વિંડી પણ ધીરે ધીરે અપડેટ થતું રહેશે એટલે કે હજુ 19 તારીખ નજીક આવશે 24 કલાક બાકી હશે 19 તારીખને ત્યાં સુધીમાં ઘણી બધી અપડેટ આવી જશે પણ અહીંયાથી જે સિસ્ટમ જે તમને દેખાતી હશે દરિયાકાંઠાની એ સિસ્ટમને અસરને કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના છે એટલે 20 તારીખની આસપાસ ગુજરાતમાં વરસાદ બતાવી રહ્યા છે
હવામાન વિભાગે 18 19 અને 20 તારીખ કહ્યું છે એટલે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અને વિંડી જોઈએ તો આપણને ખબર પડે કે સિસ્ટમો તો બની રહી છે અને એની અસરો પણ જોવા મળશે. ગરમીની વાત કરી દઈએ તો ભયંકર ગરમી પડવાની પણ સંભાવના છે કારણ કે હવે તાપમાન 41ડિગ્રીને પાર પહોંચવાનું છે એટલે કે સૌથી વધારે આ વખતની ગરમી જે છે એ આઠવાડિયામાં પડે તેવી સંભાવના છે. અત્યારે આપણે સ્થિતિ જોઈએ તો 35ડિગ્રી આસપાસ સેલ્સિયસ તાપમાન છે.
બપોર પડતા સુધીમાં 40 થઈ જશે. અમદાવાદમાં 36 થી 40 થી વચ્ચે તાપમાન રહેવાનું છે સુરતમાં પણ એવી સ્થિતિ છે એના સિવાય સૌરાષ્ટ્ર ભાગોમાં પણ એ સ્થિતિ રહેવાની છે એટલે દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય બધી જ જગ્યાએ 40° તાપમાન પહોંચે તેવી સંભાવના છે તમે જુઓ કે 17 તારીખે સાંજ સુધી 4:00 વાગ્યા સુધી 41° તાપમાન છે એટલે ભયંકર ગરમી કાલે પડવાની છે. વડોદરામાં 40°, સુરતમાં 38°, ભાવનગરમાં 38°, મહુવામાં 33, વેરાવળમાં 32, જૂનાગઢમાં 40 આ બાજુ જામનગરમાં 35 અમદાવાદમાં તો 41 છે મહેસાણામાં 40 છે. આ બાજુ કચ્છમાં પણ 40 41ડિગ્રી તાપર પહોંચે તેવી સંભાવના છે એટલે 17 તારીખે પણ સ્થિતિ રહેવા રહી છે.
ગરમીમાં સતત વધારો થતો રહેશે એટલે એક બાજુ વરસાદની વાત કરીએ છીએ ત્યારે થોડીક ઠંડક અનુભવ થશે તવડે પણ એના સિવાય ગરમી વધે એવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. 18 તારીખની વાત કરીએ તો વહેલી સવારે તાપમાન ઓછું હશે 30° આસપાસ છે બપોર પડતા સુધી વહી સ્થિતિ બદલાઈ જશે. 38ગ્રી 41ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી સંભાવના છે એટલે 16 17 18 અને 19 તારીખ સુધી આ સ્થિતિ રહેવારી છે. 19 તારીખથી લઈ અને 21 તારીખ સુધીમાં એટલે કે બે ત્રણ દિવસ જે છે ત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે એક બાજુ વરસાદની આગાહી છે 18 19 અને 20 જેનું કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ઉપર સતત બની રહ્યા છે એના કારણે ટ્રક ખેંચાઈ આવી રહ્યો છે અને એટલે વરસાદ પડવાનો છે એના સિવાય વાત કરીએ ગરમીની તો ગરમીનો પારો પણ વધવાની સંભાવના છે. હવાર વિભાગ હવાર નિશાદ જે માહિતી આપતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહેશું અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ જો તમે અપડેટ YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો Facebookેબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોડિયોને લાઈક અને શેર કરજો