17 ફિલ્મો સાથે કરી પણ દોસ્તના રિટાયરમેન્ટમાં ન આવ્યા ગોવિંદા!
ભાઈ સામે વરુણ ધવન સ્ટારિંગ ફિલ્મ છે ‘જવાની તો ઇશ્ક હોના હૈ’. આ ફિલ્મ ડેવિડ ધવનના કરિયરની છેલ્લી ફિલ્મ હશે. આ જ ફિલ્મની સાથે ડેવિડ ધવને પોતાના રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી છે. ડેવિડ ધવનના રિટાયરમેન્ટના અવસર પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક પાર્ટી રાખવામાં આવી હતી. જ્યાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એ તમામ આર્ટિસ્ટ હાજર રહ્યા જેમની સાથે ડેવિડ […]
Continue Reading