ભારત વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી બદલ લૌરા લૂમરે માફી માંગી..!
ઈસ્લામોફોબિયા અને તેનાથી પણ ખરાબ નસ્લીય ભેદભાવ (રેસિઝમ), જેની આજના વિશ્વમાં કોઈ જગ્યા નથી. તો હકીકત સ્વીકારો. મારે આ કહેવું પડી રહ્યું છે, પરંતુ એક ભારતીય અને વિશ્વના નાગરિક તરીકે તમારી ટિપ્પણીઓ મને અસ્વીકાર્ય છે.ઈન્ડિયા ટુડેના કન્સલ્ટિંગ એડિટર રાજદીપ સરદેસાઈ જેમને આ સવાલ પૂછી રહ્યા છે, તે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના લોરા લૂમર છે. […]
Continue Reading