Cli

રાજેશ એક્સપોર્ટર્સ ડૂબ્યું! તો શું LIC માં રાખેલા તમારા લાખો રૂપિયા પણ ગયા?

Uncategorized

જો તમે એલઆઈસી લીધેલી હોય તો આ વિડીયો તમારા માટે છે શું રાજેશ એક્સપોર્ટર્સ વિવાદના કારણે એલઆઈસીમાં રાખેલા તમારા રૂપિયા જોખમમાં છે તાજેતરમાં સેબીની તપાસબાદ સોનાના બિઝનેસ સાથે જોડાયેલી કંપની રાજેશ એક્સપોર્ટર્સ ભારે ચર્ચામાં આવી છે પણ સામાન્ય માણસોની સૌથી મોટી ચિંતા એ છે કે આ કંપનીમાં દેશની સૌથી મોટી વીમા કંપની એટલે કે એલઆઈસીનું ખૂબ મોટું રોકાણ છે વાત એમ છે કે રાજેશ એક્સપોર્ટર્સમાં આજે કથિત નાણાકીય ગેર રીતિઓ થઈ ને જેના કારણે કંપનીના શેર્સ એકદમ ક્રેશ થયા થયા ભાવમાં કડાકો જોવા મળ્યો. ચિંતાની વાત એ હતી કે LIC આ કંપનીમાં આશ્રે 10.7% થી 10.8% જેટલો મોટો હિસ્સો ધરાવે છે. એટલા બધા શેર્સ હમણે લીધેલા છે. શેરના ભાવ સતત તૂટવાને કારણે સ્વાભાવિક રીતે જ એલઆઈસીના એ રોકાણનું મૂલ્ય પણ ઘણું ઘટી ગયું છે

જેને લીધે બજારમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. તો શું આ વિવાદથી એલઆઈસી પણ ડૂબી જશે કે પછી સામાન્ય રોકાણકારો છે એમને રિટર્ન ઓછું મળશે. એનો જવાબ દેખીતી રીતે ના અત્યારે પ્રાથમિક દ્રષ્ટિ એટલા માટે છે કેમ કે તમારે આખી તસ્વીરને સમજવી પડે અને એ સમજવા માટે આપણેએલઆઈસીના વિશાળ પોર્ટફોલિયોને જોવો પડે બજારમાં નિષ્ણાંતોના મતે lઆઈસીનો કુલ પોર્ટફોલિયો ટોટલ પોર્ટફોલિયો આશરે 15.18 18 [સંગીત] લાખ કરોડની આસપાસ છે રાજેશ એક્સપોર્ટસ ભલે એક નકારાત્મક નેગેટિવ સમાચાર હોય પણ એલઆઈસીના કુલ પોર્ટફોલિયોની સામે ખૂબ નાનો હિસ્સો [સંગીત] છે ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસી દેશના કરોડો પરિવારોના ભરોસાનું પ્રતીક છે. સત્તાવાર આંકડાઓ અનુસાર એલઆઈસી આશ્રે 20 કરોડથી વધારે સક્રિય પોલિસી [સંગીત] ધારકોનો વિશાળ ગ્રાહક વર્ગ ધરાવે છે મતલબ આ દેશના 200 મિલિયન લોકો કસ્ટમર છે

આઈસીના. આ કરોડો ગ્રાહકો દ્વારા પ્રીમિયમ સ્વરૂપે જમા કરાવવામાં આવતી મૂડીના કારણે એલઆઈસી પાસે અસ્કયામતોનું એક વિશાળ ભંડોળ એકઠું થાય છે. સત્તાવાર નાણકીય અહેવાલો મુજબ એલઆઈસીનું કુલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ એયુએમ આપણે જેને કહીએ છીએ એટલે કે કુલ સંચાલિત ભંડોળ આશ્રે 57.29 લાખ કરોડના ઐતિહાસિક આંકડાને વટાવી ચૂક્યું છે 57.29 લાખ કરોડનો આંકડો એ જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરનો એનો જે આખો મોટી રકમ થઈ એની સાથેએલઆઈસી એ ભારતીય નાણાકીય બજારમાં સૌથી મોટી સંસ્થાકીય રોકાણકાર કંપની બની ગઈ છે. આ રૂપિયા જે 57.29 લાખ કરોડ છે એના વિશાળ ભંડોળને lઆઈસી મુખ્યત્વે સરકારી નિયમો અને ડાયવર્સિફિકેશનના આધારે અલગ અલગ સુરક્ષિત જગ્યાએ રોકે છે. ગ્રાહકોના નાણાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ ભંડોળનો ખૂબ મોટો હિસ્સો એટલે કે આશ્રયનો 75%થી વધારે હિસ્સો ભારત સરકારની સિક્યુરિટીઝ, રાજ્ય સરકારના બોન્ડસ અને હાઈ રેટેડ કોર્પોરેટસમાં રોકાય છે. આ સિવાય પોર્ટફોલિયોમાં વધુ વળતર મેળવવા માટે આશય રૂપિયા 15.18 8 લાખ કરોડ જેટલી રકમ શેર માર્કેટની ટોચની કંપનીઓમાં રોકવામાં આવે છે.એલઆઈસીના પોર્ટફોલિયોમાં મૂલ્યની દ્રષ્ટિએ સૌથી ટોચના પાંચ મોટા જે રોકાણો છે એમાં અગ્રણી ભારતીય કોર્પોરેટસનો સમાવેશ થાય છે. પહેલા ક્રમ પર છેલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જેમાં lic 6.74% એટલે કે 89.39 39 કરોડ શેર એની પાસે છે જેની માર્કેટ પ્રાઈઝ અત્યારે 1.34 લાખ કરોડ છે lઆઈસી જ્યારે રોક્યા ત્યારે [સંગીત] લગભગ 60,000 કરોડની આજુબાજુ હતા પાંચ વર્ષમાં lઆઈસીએ રોકેલા રૂપિયા ડબલથી પણ વધારે થઈ ગયા છે જે રિલાયન્સમાં રોકેલા હતા. બીજા ક્રમ પર આઈટસી છે.

જેમાં 15.52% હિસ્સો એટલે કે એના પાસે એની પાસે 194.18 18 કરોડ શેર છે રૂપિયા 80,874 કરોડ રોકેલા છે ત્રીજા અને ચોથા ક્રમે બેન્કિંગ ક્ષેત્રની કંપની છે જેમાં HDએસી બેંકમાં રૂપિયા 12180 કરોડ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 68,031 કરોડનું રોકાણ શામેલ છે. તાજેતરના ડેટા મુજબ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં LICનું રોકાણ હવે તેનું પાંચમું સૌથી મોટું હોલ્ડિંગ બની ગયું છે. lઆઈસી અનલિસ્ટેડ માર્કેટમાંએનએસીનો 10.7% હિસ્સો એટલે કે 26.53 કરોડ શેર છે એની પાસે. રૂપિયા 2500 પ્રતિ શેરના તાજેતરના અનલિસ્ટેડ માર્કેટ ભાવના આધારે આ હિસ્સાનું મૂલ્ય 66,319 કરોડ થાય છે.એનએસીનું કુલ વેલ્યુએશન આશરે આશ્રે રૂપિયા 5.7 7 લાખ કરોડ આંકવામાં આવ્યું છે આ સિવાય lઆઈસીના અન્ય મોટા રોકાણોમાં એલએtી જેમાં એના 66272 કરોડ છે ઇન્ફોસીિસમાં 62432 કરોડના હોલ્ડિંગનો સમાવેશ થાય છે આ તમામ રોકાણો પર એને જે વ્યાજ ડિવિડન્ડ અને શેર બજારના નફામાંથી એલઆઈસીને જે મળે એનામાંથી એ પોતાના ગ્રાહકોને વળતર આપે છે

એલઆઈસી પાસે મુખ્યત્વે બે પ્રકારની પ્રોડક્ટસ હોય છે પ્રિવિલેજડ અથવા પાર્ટીસિપેટિંગ પ્લાન્સ અને નોન પાર્ટીસિપેટિંગ પ્લાન્સ પાર્ટીસિપેટિંગ પોલિસી ધરાવતા ગ્રાહકોને એલઆઈસી તેનો જે વાર્ષિક નફો થાય એનો મોટો હિસ્સો કાયદાકીય રીતે આશે 90 થી 95% નફો બોનસ અને લોયલ્ટી એડિશન સ્વરૂપે પરત કરે છે. જ્યારે નોન પાર્ટીસિપેટિંગ પ્લાન્સ એમાં જેમ કે ગેરન્ટેડ રિટર્ન પેન્શન કે પછી ટર્મ પ્લાન હોય એમાં ગ્રાહકને પોલિસીની શરૂઆતમાં જ નક્કી કરી દીધેલું હોય એટલું ફિક્સ વડતર ચૂકવવામાં આવે છે. આ સુરક્ષિત અને પછી વિવિધતાવાળી રોકાણ પદ્ધતિ છે એને કારણે જ કોઈ એકાદ કંપની એટલે જેમ કે રાજેશ એક્સપોર્ટર્સનો વિવાદ થયો એમાં ઉતાર ચઢાવ આવે તો પણ એલઆઈસીના વિશાળ આર્થિક માળખા કે પછી ગ્રાહકોના વળતર પર એની કોઈ વિશેષ નકારાત્મક અસર થતી નથી. જો કે એલઆઈસી જેવી કંપની માટે જ્યાં નાના માણસો પોતાની કાળી મજૂરીમાંથી કમાયેલા રૂપિયાની એક એક પાઈ જોડીને બચત કે સુરક્ષા માટે રૂપિયા મુકતા હોય ત્યાં રાજેશ એક્સપોર્ટરસ જેવી કંપનીમાં વગર રિસર્ચે આટલું મોટું રોકાણ થાય એ ઈચ્છનીય નથી આપણા રૂપિયા એલઆઈસી પાસે સુરક્ષિત તો છે જ પણ ત્યાં બેઠેલા રિસર્ચર સામાન્ય માણસ માટે કેટલું મુશ્કેલ છે મહિને બેહ000 પણ રોકાણ કરવું એ વાતને સમજે એ મિડલ ક્લાસના પગરખામાં પગ મૂકી શકે એવી અપેક્ષા નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *