અભિનેત્રી રાખી સાવંત આ દિવસોમાં પોતાના નિકાહની ખબરો વચ્ચે ખુબ જ ચર્ચાઓ માં છવાયેલી છે ગયા વર્ષે તેને આદીલ દુરાની ખાન સાથે નિકાહ કર્યા હતા અને હિન્દુ ધર્મ માંથી તે પરિવર્તન કરી અને મુસ્લિમ બની હતી પોતાનું નામ ફાતીમા પણ રાખી લીધું હતું જે નિકાહ નો ખુલાસો તેને થોડા સમય પહેલા જ કર્યો છે.
સાથે તેને મુસ્લિમ રીતે રિવાજો સાથે જીવન વ્યતિત કરી એવી પણ મીડિયા સામે આવીને વાત કરી હતી એ વચ્ચે તાજેતરમાં રાખી સાવંતને ગણિત તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં રાખી સાવંત ભગવા રંગના બુરખામાં જોવા મળે છે જે વિશે તમારુ ભગવા રંગના બુરખામાં .
નો બુરખો પહેર્યો જ નથી કોઈએ કલર કરીને લગાડી દિધો હશે મે બુરખો પહેર્યો છે કારણ કે એ પહેરવો જરૂરી છે મારા પતિ મુસ્લિમ છે મેં મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે એના કારણે મારી ફરજ માં આવે છે કે નમાજ પડવી બુરખો પહેરવો મારા ભગવાનને પણ પ્રાથના કરું છું અને નમાઝ પણ અદા કરું છું.
હું ઈશુ ખ્રિસ્તી ને પણ માનું છું અને અલ્લાહ ને પણ માનું છું એમ જણાવતાં રડી પડી અને કહેવા લાગી રાખી સાવંત કે હું મૈશુર વારા ને વિનંતી કરું છું કે મને અને આદિલ ખાન ને અલગ ના કરો હું વિનંતી કરું છું મારી જીદંગી માં એક પણ દિવશે સારો નથી રહેતો રાખી સાવંતે પોતાના નિકાહ.
વિશે લોકો ને જણાવ્યું ત્યાર બાદ ઘણા લોકો રાખી સાવંત ને ટ્રોલ કરતા પણ જોવા મળી રહ્યા છે તો તાજેતરમાં અભિનેત્રી શર્લીન ચોપરા એ કરેલા માનહાની ના દાવા થી રાખી સાવંત ને અબોલી પોલીસે ગીરફ્તાર પણ કરી છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો.