બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા કલાકારો જ્યારે ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ વાર આવે છે ત્યારે તેમનુ ઘણી વાર શોષણ પણ કરવા મા આવે છે એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ઘણી અભિનેત્રીઓ ફિલ્મ ડીરેક્ટર પ્રોડ્યુસર પર ગંભિર આરોપો લગાડી ચુકી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા કિસ્સામાં અભિનેત્રીઓ સાથે.
ગેરવર્તણૂક પણ કરવામાં આવે છે તો ઘણી વાર તેમને કામ આપવાના બદલામા તેમનું યૌનશોષણ પણ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે આવા કિસ્સામાં અભિનેત્રીઓ ખુલીને ઘણી વાર સામે પણ આવે છે એવો જ એક કિસ્સો તાજેતરમાં હોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માંથી સામે આવ્યો છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રી ની એક પોપ સિંગરે પ્રોડ્યુસર પર ગંભીર આરોપ લગાવ્યો છે પોપ સિંગર એવા આક્ષેપો કર્યા છે કે પ્રોડ્યુસરે એક અજીબો ગરીબ ડિમાન્ડ કરી હતી સિગંરે જણાવ્યું કે આ ડિમાન્ડ બાદ મારી માનસિક હાલત સંતુલીત નથી હું પાગલ થવાથી હાલતમાં પહોંચી ગઈ છું પ્રોડ્યુસરે ગીતો રેકોર્ડ કરાવ્યા બાદ.
કહ્યું કે મારી સાથે તારે નહાવું પડશે પ્રોડ્યુસર સિંગર સાથે બે ગીતો રેકોર્ડ કરાવ્યા રેકોર્ડ કર્યા બાદ જણાવ્યું કે ફી જોઈતી હોય તો મારી સાથે નહાવા ચાલ નહીંતર અહીં થી બહાર નીકડી જા અને જો તું મારી સાથે નહાવા ની ના પાડીશ તો દરેક ગીત માટે તારે 40 હજાર ડોલર આપવા પડશે.
આ સિંગર નું નામ છે અંશાતી જે પોપ સિંગર છે અને ઈંગ્લીશ ગીતો ગાય છે અશાંતિ એ આ મ્યુઝિક ડીરેક્ટર અને પ્રોડ્યુસર પર માનસિક રીતે શોષણ કરવાના આરોપ લગાડ્યા છે અને શોષણ નો કેશ દાખલ કર્યો છે બોલીવુડ સાથે હોલિવૂડ માં પણ નવા કલાકારો સાથે નું આવું વર્તન સામે આવ્યું છે.