ઘણા શોમાં થી લોકોની તકદીર પણ બદલાઈ જાય છે પોતાના અવાજ પોતાના અભિનય થકી સામાન્ય જીદંગી ગરીબીમાં જીવન જીવતા લોકોને પ્લેટફોર્મ મળતા તે ચમકી પણ ઉઠે છે ઈન્ડીયન આઈડોલ શો ની સાથે ઘણા લોકો ની ધારણા એવી હોય છે કે આ શોમા જે સારું ગાય છે એને નહીં પરંતુ ગરીબીની કહાની ગાય છે.
એને સ્થાન આપવામાં આવે છે પરંતુ અહીંયા ઇન્ડિયન આઇડલ શોમાં એવા વ્યક્તિએ ભાગ લીધો હતો કે તેની જિંદગી બુટ પોલીસ કરવામાં રોડ ઉપર વીતી હતી આપણે વાત કરી રહ્યા છીએ સન્ની હિન્દુસ્તાની ની જે હાલમાં ઘણા બધા સ્ટેજ પ્રોગ્રામ અને મ્યુઝિક શો થકી ખૂબ નામના મેળવી રહ્યો છે.
સાથે અઢળક સંપતિ પણ બનાવી ચૂક્યો છે તેની શરૂઆતી જિંદગી વિશે વાત કરીએ તો તેના પિતાનું સનીના નાનપણમાં જ અવસાન થયું હતું તેની માતા રોડ ઉપર ફુગ્ગા વેચતી હતી અને દીકરો સન્ની ઘરનું ગુજરાત ચલાવવા માતાની મદદ કરવા માટે રોડ પર લોકોના બુટ અને પોલીસ.
કરતો હતો બુટ પોલીસ કરનાર સન્નીનો અવાજ ખૂબ સારો હતો તે અવારનવાર પોતાના અવાજને આ દર્દમાં મહેસુસ કરતો હતો અને આ દરમિયાન તેણે ઇન્ડિયન આઇડલ શોમાં ભાગ લેવાનો વિચાર્યું તેમાં તેનો અવાજ એટલી હદે જજ સહિત લોકોને સારો લાગ્યો કે તેને પ્રથમવાર.
ઇમરાન હાસમી ની ફિલ્મ ધ બોડી માં ગીત ગાવાનો અવશર પ્રાપ્ત થયો અને ત્યારબાદ તેની કિસ્મત બદલાઈ તેને સ્ટેજ પ્રોગ્રામ અને મ્યુઝિક શો પણ મળવા લાગ્યા આજે તે ખૂબ પ્રસિદ્ધિ ના મુકામ પર પહોંચી ગયો છે તેની પાસે આજે આજે કરોડોની સંપત્તિ છે તેની મા આજે રોડ પર ફુગ્ગા.
20 થી નથી આજે તે પોતાના ભૂતકાળને હંમેશા સમરે છે ઇન્ડિયન આઇડલ શો ભલે ઘણા લોકોના પસંદ ના હોય પરંતુ એ આજ શો હતો જેનાથી સન્ની હિન્દુસ્તાની ની જિંદગી બદલાઈ હતી વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો અને પોસ્ટને પણ શેર કરવા વિનંતી.