Cli
સંસ્કારી એક્ટર રશ્મિ દેસાઈ હવે દિવસે મેં દિવસે બની રહી છે બોલ્ડ, ફરી એકવાર...

સંસ્કારી એક્ટર રશ્મિ દેસાઈ હવે દિવસે મેં દિવસે બની રહી છે બોલ્ડ, ફરી એકવાર…

Bollywood/Entertainment Breaking

ટીવી સીરીયલ ઉતરણ માં તપસ્યા ઠાકુર ના પાત્રમાં ખુબ જ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી રશ્મિ દેસાઈ પોતાની બોલ્ડનેશ અને હોટલુક થી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે પોતાના અભિનય કેરિયર ની બી ગ્રેડ ફિલ્મો માં બોલ્ડ અને હોટ સીન આપીને તેને ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણા બધા ટીવી શો માં કામ કરી ખુબ લોકચાહના મેળવી છે.

હંમેશા સોશિયલ મીડિયા પર વેસ્ટન આઉટફીટ અને બિકીની લુક મા ચાહકોના દિલને ઘાયલ કરતી ટીવી સીરીયલ ની સુદંર હસીના નો એક વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે રશ્મિ દેસાઈ તાજેતરમાં એક ઇવેન્ટમાં પહોંચી હતી જેમાં તેને પોતાના કાતીલાના અંદાજમા ઇવેન્ટની મહેફીલ લુંટી હતી‌ ઓફ સોલ્ડર બ્લેક ડીપનેક.

આઉટફીટ માં રશ્મિ દેસાઈ ખુબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી સ્ટાઇલીસ હેર સ્ટાઇલ સાથે લાઈટ મેકઅપ તેની સુદંરતામા ખુબ વધારો કરી ફેન્સ ને દિવાના બનાવી રહ્યો હતો તેના ડીપનેક માં થી છલકાતા મુલાયમ મદમસ્ત ભરાવદાર નિતંબો નો ઉભાર જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા ખુબ જ આકર્ષક અને ગ્લેમર અંદાજમા તેને પોતાના છલકાતા યૌવનના ઉભારે ફેન્સ ના.

મોઢામાં થી મોજના પાણી છોડાવી દિધા હતાં ગજબની ડ્રેસિંગ સેન્સ થી તેને ચાહકો ને દિવાના બનાવ્યા હતા તેને આકર્ષક અને સુંદર લુક મા પેપરાજી સામે દિલકશ અદાઓ સાથે પોઝ આપ્યા હતા તેની આ સુંદર તસવીરો અને વિડીઓ જોતા ફેન્સ પાણી પાણી થયા હતા તેની મદમસ્ત જવાની પર ફેન્સ હાર્ટ ફાયર ઈમોજી થી લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *