ગુજરાતી સાહિત્યક્ષેત્રે અવનવા કલાકાર પોતાના અવાજ અને અભિનય ના જોરે આગવું સ્થાન પ્રાપ્ત કરે છે પરંતુ અસામાન્ય ડાન્સ કરી રાતોરાત સ્ટાર બનનાર ગુજરાતમા સોસીયલ મિડીયા ના નારા ઉંચા ચડાવનાર દિવ્યાંગ કમા વિશે કોઈ અજાણ નહીં હોય કોઠારીયા ના કમાનો ડાન્સ એટલી હદે ફેમસ થયો છેકે.
કમાના વિડીયોની રાહ જોવે છે લોકો એમાયં કમાની ઠુમકી અને બે હાથ ઉંચા કરી નાચવાની ટેકનીક જોતા ચાહકો ના ચહેરા પર ગજબનું હાસ્ય છવાઈ જાય છે એના નૃત્ય ની નકલ પણ લોકો હાલ કરી રહ્યા છે એવો જ એક વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે વિડીઓ છે જુનાગઢ ના ખલીલપુર.
રોડ જોશી પુરા ના રાધારમણ ગરબી ચોક નો ત્યા નવરાત્રી ના માતાજી ના નવલા નોરતા દરમિયાન એક આધેડ વયના નિવૃત કર્મચારીએ જ્યારે કિર્તીદાન ગઢવી નો રશીયો રુપાળો રંગરેલીયો નામનો ગરબો સાભંડતા વેંત જ ચોકમા ઉતરી આવ્યા અને કમા ની સ્ટાઈલમાં બે હાથ ઉંચા કરી ને ડાન્સ કરવા લાગ્યા એટલે જ અટક્યા નહીં.
પરંતુ ઉતરતા પેન્ટને હાથથી અધ્ધર કરવાની કહાની સ્ટાઈલ ની પણ એમને અદ્દલ નકલ કરી આ જોઈ આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને એક ટીસે જોવા લાગ્યા કમા ની ઠુમકીની પણ લોકોએ ફરમાઈશ કરી આ નિવૃત્ત કર્મચારી એ ઠુમકીઓ મારતા લોકો ઝુમી ઉઠ્યા હતા આ વિડીયો જ્યારે સોશિયલ.
મીડિયા પર ખૂબ વાયરલ થયો ત્યારે લોકોએ એ ખુબ પ્રતિસાદ આપ્યો હતો કમાએ પણ આ વિડીઓ જોયો તો એ પણ હસીને બોલી ઉઠ્યો લે આતો કમો જેવો જ નાચે છે એમ બોલતાં એ ઝુમી ઉઠ્યો વાચકમિત્રો આપનો આપણા લોકલાડીલા કમાભાઈ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો.