Cli
ઉતરાયણ પર્વ પર કબરાઉ મોગલ ધામ સામંત બાપુ નો મહત્વ નો આદેશ, જાણી લો નહીં તો...

ઉતરાયણ પર્વ પર કબરાઉ મોગલ ધામ સામંત બાપુ નો મહત્વ નો આદેશ, જાણી લો નહીં તો…

Breaking

4 જાન્યુઆરી ના રોજ મકરસંક્રાંતિ એટલે કે ઉતરાણનો તહેવાર આવી રહ્યો છે લોકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખુબ હર્ષોલ્લાસ થી આ પર્વ નિમિત્તે લોકો રંગબેરંગી પતંગો આકાશ માં ચગાવે છે પરંતુ જે ચાઈના દોરી નો ઉપયોગ કરવા પર હાલ ગુજરાત સરકારે મહત્વ નો નિર્ણય લીધો છે ચાઈના ની.

દોરી વેચાણ અને ઉપયોગ પર કાનુની કાર્યવાહી કરી શકાય છે જે માનવજાત અને પશુ પક્ષીઓ માટે ઘાતકી છે એ વિશે તાજેતરમાં કચ્છની પાવન ધરતી પર કબારાઉ આઈ શ્રી મણીધર વડવાળી માં વડવાળી મોગલ ધામના ગાદીપતિ શ્રી ચારણ ઋષિ સામંત બાપુ એ મહત્વનું નિવેદન આપ્યું છે એમને જણાવ્યું.

હતું કે મકરસંક્રાતિ પર્વ પર સરકારે ખૂબ જ સારો નિર્ણય લીધો છે ચાઈના ની દોરી પર પ્રતિબંધ લાદી ને એ દોરી બંધ કરવી જોઈએ એ લોકો પતંગ ચગાવવા મા ઉપયોગ કરે અને થાભંલા પર ફસાય કોઈ બાઈક ચાલક ના ગળે વિટાય અને માણસનો જીવ જાય એવો ચાઈના નો દોરો વાપરશો નહીં આવી દોરી.

પર સરકારે જે પ્રતિબંધ મુક્યો એ જરુરી છે માં મોગલ નો પણ આદેશ છે તમને એ દોરી ના વાપરો અને કોઈ પણ એવા લોકો જે ચાઈના ની દોરી વાપરતા કે વેચતા જણાય તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો આમાં ઘણા બધા નિર્દોષ પશુ પક્ષીઓ સહિત લોકો ના પણ જીવ જાય છે પશુ પક્ષી જેમ.

મનુષ્ય પોતાના ઘેર જાય છે એમ જ તેઓ પણ સાંજે પોતાના ઘેર જાય તેમની પાંખો કપાય નાના બચ્ચાઓ નું શુ થાય અને ઘણા લોકોના નાક કાન અને ગળા કપાય એવી દોરી મહેરબાની કરીને ના વાપરો આપણી એક જ બેદરકારીને કારણે ઘણા બધાના લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે.

ચાઇના ની દોરી પર જે સરકારે પ્રતિબંધ લાદ્યો છે તેનો અમલ કરો અને કદાચ દોરી આપણી પાસે હોય તેને સ!ળગાવી દો જો કોઈ વેચતું હોય અને ના માનતું હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરીને સરકારને સાથ સહકાર આપો એવું માં મોગલ નો આદેશ છે મિત્રો આપનો સામંતબાપુના આ નિવેદન પર શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *