Cli
ભાવનગર માડંવે માલધારી દિકરી ના કરુણ નિધન પર રાજભા ગઢવી એ ભરડાયરે આંખો માં આંશુ સાથે કહ્યું...

ભાવનગર માડંવે માલધારી દિકરી ના કરુણ નિધન પર રાજભા ગઢવી એ ભરડાયરે આંખો માં આંશુ સાથે કહ્યું…

Bollywood/Entertainment Breaking

થોડા દિવસ પહેલા ભાવનગર શહેરના સુભાષ નગરમાં રહેતા ઝીણાભાઈ રાઠોડ ભરવાડ ના ઘેર દિકરીના શુભ લગ્ન પ્રસંગે દુલ્હન બની સજી તૈયાર થયેલી હેતલ નું હા!ર્ટએટે!ક ના કારણે કરુણ મો!ત નિપજ્યું હતું હૃદય પર પથ્થર રાખીને દીકરીના બાપ ઝીણાભાઈ એ જાન માડંવે થી પાછી ના જાય એટલે પોતાની નાની દિકરીને વરરાજા.

વિશાલ સાથે પરણાવી હતી આ કરુણ ઘટના સામે આવતા માત્ર ભાવનગર શહેર નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં શોકની લાગણીઓ પ્રસરી જવા પામી હતી એ વિશે ગુજરાતના લોકપ્રિય સાહિત્યકાર રાજભા ગઢવી એ પોતાના ડાયરાના પ્રોગ્રામમાં દુઃખની લાગણી સાથે જાહેર મંચ પરથી કહ્યું કે રાઠોડ પરિવારમાં.

ભરવાડ સમાજની એ દીકરી ના શુભ લગ્ન યોજાયા હતા ઢોલ વાગતા હતા શરણાઈ વાગતી હતી આનંદ અને કિલ્લોલ નો માહોલ હતો માલધારી સમાજની દીકરીઓ રાહડે રમતી હતી ગીતડા ગાતી હતી એક બાજુ ભાઈ ના લગ્ન એક બાજુ બહેન ના લગ્ન હતા પરંતુ મિત્રો આ વાતને હજુ એક મહિનો નથી થયો અને.

એમાં કુદરતને કરવું કે દીકરી હજુ માંડવામાં પહોંચી નથી કન્યા પધરાઓ સાવધાન પંડિત બોલ્યા એ પહેલા ઓરડામાં ગભરામણ ના કારણે દીકરી હેતલ નું કરુણ મો!ત નિપજ્યું પરંતુ એ માલધારી પરિવારે દુનિયાને દેખાડી દીધું કે સંસ્કારી અને ખુમારી કોને કહેવાય જ્યારે ડોક્ટર જાહેર કરી દીધું કે દીકરી.

આ દુનિયામાં રહી નથી એ પરિવાર પર શું વીતી હશે પરંતુ કુદરતના ન્યાય પાસે કોઈ પહોંચી ના શકે ગમગીન વાતાવરણ થઈ ગયું જોન પરણવા આવી દીકરીનો બાપ એના સગા વાલા કાકા કુટુંબ એમને વિચાર કર્યો કે પોતાના દીકરાને પરણાવવા જેટલા હરખથી કુટુંબ આવ્યું છે એને કંઈ ઘટના બને અને.

જાન પરણ્યા વિના પછી જાય તો એ અપશુકન કહેવાય ભારતની પરંપરા ભારતના સંસ્કાર અને સંસ્કૃતિ સાચવવા માટે એ રાઠોડે એ ઝીણાભાઈ ભરવાડે કહ્યું કે દ્વારકા વાળા જે કામ કરવું હતું તે દ્વારકા વાળાએ કર્યું પણ હવે ભારતની સંસ્કૃતિ માટે આ ભરવાડ નો દીકરો જાન પાસી જવા દેતો નથી પોતાની નાની.

દીકરીને પરણાવે છે કરુંણ ઘટના બની તે દુઃખ જ છે પરંતુ જેને જેને સાચવ્યા ટાણા તેના ઇતિહાસ લખાણા રાઠોડ પરિવાર એ નગાલાખા અને ઠાકર ના પરિવારે ટાણા સાચવી લીધા એટલે આ જગતમાં દાખલો બેસી ગયો કે 21મી સદીમાં આ હડાહળ કળિયુગમાં પણ આવા ટાણા સાચવવા વાળા લોકો જીવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *