ભારત અને પાકિસ્તાન ની મેચ જ્યારે રમાય છે ત્યારે માત્ર બન્ને દેશોમાં નહીં દુનીયાભર ની નજર આ મેચ પર રહે છે તેના વચ્ચે એક વિડીઓ ભારતીય ટીમમા ફેન્સ અફઘાનિસ્તાન ના યુવાનો દ્વારા વાઈરલ થયો છે જેને લોકો એ ખુબ પસંદ કર્યો છે ભારતીય લોકો આ વિડીઓ ને જોઈ ને ખુબ શેર કરી રહ્યા છે.
ઘણા લોકોએ પોતાના સ્ટેટમા ચડાવી ગર્વ થી ભારતીય લખ્યું છે એવુ તે શું હતું વિડીઓ માં આવો જાણીએ આ વિડીયોમાં ઘણા બધા લોકો અફઘાની પહેરવેશ માં ટીવી ની સામે ભારતીય ટીમની જીતને જોઈને મસ્તીમાં ઝુમી રહ્યા છે એમાંથી એક વ્યક્તિ ઉભો થઇ ને હાર્દિક પટેલ જેઓ વધુ વિકેટ સાથે મેચ ના હી!રો.
બન્યા એમને ટીવી પર લીપ કીશ આપીને વખાણ કરી રહ્યા છે જ્યારે બીજા એના મિત્રો પણ ખુબ આનંદ સાથે ડાન્સ કરતા દેખાયછે આ વિડીઓ વાઈરલ થતાં જ ભારતીય ક્રિકેટ પ્રેમીઓ નિહાળી શેર કરી રહ્યા છે પાકીસ્તાને આ મેદાન પર ભારતને હરાવ્યું હતું એનો બદલો ભારતે પુર્ણ કરી પાકિસ્તાન ને આ મેચમાં પછાડતી હાર આપી છે.
આ મેચમાં પાકિસ્તાને ભારતને 20 ઓવરમાં 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે રોહિત શર્માની ટીમે બે બોલ બાકી રહેતા જ ટાર્ગેટ હાંસીલ કરી લીધો હતો લોકોએ ભારતીય ટીમની જીતની જોરશોરથી ઉજવણી કરી હતી ભારતમાં તો લોકો ભારતીય ટીમની જીતની જશ્ન મનાવી રહ્યા હતા પરંતુ અફઘાનિસ્તાનમાં પણ ભારતની જીતની ઉજવણી કરવામાં આવી હતી.