Cli
25 વર્ષ બાદ પોતાની ફિલ્મના અભિનેતાને બોબી દેઓલ ને જોઈ વળગી પડી કાજોલ દેવગણ...

25 વર્ષ બાદ પોતાની ફિલ્મના અભિનેતાને બોબી દેઓલ ને જોઈ વળગી પડી કાજોલ દેવગણ…

Bollywood/Entertainment Breaking

વેબ સીરીઝ આશ્રમથી ધમાકેદાર વાપસી સાથે બોલીવુડ ફિલ્મ અભિનેતા બોબી દેઓલ લાઈમલાઈટમાં છવાયા છે 90 ના દશકામા સુપરહિટ ફિલ્મો આપતા બોબી દેઓલ આવનાર 11 ઓગસ્ટ ના રોજ સિલ્વર સ્ક્રીન પર રણબીર કપૂર ની ફિલ્મ એનીમલ માં પણ જોવા મળશે સાથે ઘણા પ્રોજેક્ટ પર બોબી દેઓલ કામ કરી રહ્યા છે.

ધર્મા પ્રોડક્શન સાથે ફિલ્મ કેરીયરમા પણ હવે ધ્યાન આપતા બોબી દેઓલ ની સાલ 1997 માં આવેલી ફિલ્મ ગુપ્ત આજે પણ દર્શકો ને યાદ હસે આ ફિલ્મ માં બોબી દેઓલ કાજોલ અને મનીસા કોયરાલા સાથે જોવા મળ્યા કાજોલ સાથેની બોબી દેઓલ ની આ પહેલી ફિલ્મ હતી પણ આ જોડી દર્શકોને ખુબ પસંદ આવી હતી.

એ વચ્ચે ફરી 25 વર્ષના લાંબા સમય બાદ કાજોલ દેવગણ અને બોબી દેઓલ ની જોડી જોવા મળી હતી તાજેતરમાં મુંબઈ યોજાયેલ એક ઇવેન્ટમાં બોબી દેઓલ શાનદાર અંદાજમાં મોટી દાઢી વાઈટ સર્ટ બ્લેક પેન્ટ માં પહોચ્યા હતા તો અભિનેત્રી કાજોલ સાડી અને ડીપ નેક બ્લાઉઝ પહેરી આકર્ષક લુક મા.

પહોંચી હતી દુર થી બોબી દેઓલ ને જોતા કાજોલ ગળે ભેટી હતી આ દરમિયાન બંને એકબીજા ની સાથે મજાક મસ્તી કરતા હસતા અને વાતો કરતા દેખાયા હતા બંને એ પેપરાજી અને મિડીયા ને પોઝ આપી ખુશી વ્યક્ત કરી હતી બંને ખુબ લાંબો સમય સુધી એકબીજાની સાથે વાતચીત.

કરતા જોવા મળ્યા કાજોલ અને બોબી દેઓલ એક સારા મિત્રો રહી ચુક્યા છે ફિલ્મ ગુપ્ત બાદ તેમને પહેલીવાર એક સાથે જોતા લોકો ખુશ થયા હતા જેમની તસવીરો સાથે આવતા ચાહકો આ તસવીરો ને ખુબ પસંદ કરી આ જોડીને ફરી એકવાર એક સાથે જોવાની માગં કરતા કમેન્ટ આપી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *