આજ આપણે વાત કરીશુ રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા ની જેઓ આજ કાલ સોશિયલ મીડિયા માં તેમના મોહક ફોટા થી તે ચર્ચા માં છે સાક્ષી અક્ષય સાથે તેના મોહક અને હોટ ફોટા સોશિયલ મીડિયાના માધ્યમથી વાઇરલ કરે છે સાક્ષી ચોપરા સોશિયલ મીડિયામાં વધારે સક્રિય રહે છે.
એ રોજ અવનવા મોહક અને આકર્ષક ફોટા વાઇરલ કરતી હોય છે અને આવીજ તસ્વીરો ના કારણે એ વધારે ચર્ચા માં છે સાક્ષી ચોપરા એ એ એમનિ આવી મોહક તસ્વિરો થી એમને ચાહકો ના દિલ જીતી લીધા છે અને ઘણા બધા એમના ચાહકો એમના રોલ કરે છે એવામાં જો સાક્ષી ચોપરા ની.
વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ માં તેમની પાસે લગભગ 5 લાખ 34 હજાર ચાહકો છે અને તેમની તસ્વીરો ને ખાસ કરીને અંગ્રેજ લોકો પસંદ કરે છે ઘણા બધા લોકો ને એમના ફોટા અત્યાર સુધી માં ગમ્યા છે તે ઘણી વાર તેમના ફોટા સોશિયલ મીડિયા દ્વારા વાઇરલ કરે છે અને એજ કારણ થી એ જાણીતા છે.
હવે વાત કરીએ એમના બીજા ફોટાની તો તેઓ આ ફોટા માં તે વધારે સુંદર અને બોલ્ડ લાગે છે તેમને આ લાંબો સ્કર્ટ દરેક નું ધ્યાન આકર્ષીત કરી રહ્યો છે અને એજ કારણ થી દરેક નું ધ્યાન ખેંચે છે સામે આવેલી તેની આ તસ્વીર ખુબ બોલ્ડ છે તેને લઈને ફેન્સ તેને ટ્રોલ પણ કરતા રહે છે.