Cli
અરે ઉરફી જાવેદ આ શું પહેરી લીધું, કંઈક એવું ડ્રેસ પહેરી લીધું કે અંદરનું બધું બહાર દેખાઈ આવ્યું...

અરે ઉરફી જાવેદ આ શું પહેરી લીધું, કંઈક એવું ડ્રેસ પહેરી લીધું કે અંદરનું બધું બહાર દેખાઈ આવ્યું…

Bollywood/Entertainment Breaking

બિગબોસ રીયાલીટી શોની ફેમથી ખુબ ચર્ચામાં છવાયેલી બોલીવુડ અભિનેત્રી ઉર્ફી જાવેદ રોજ અલગ અલગ અતરંગી ફોટો વિડિયો માં દેખાતી જ રહે છે ઉર્ફી જાવેદ પોતાના અનોખા અને વિચિત્ર ફેશન ડ્રેસીસ સાથે લોકોમાં ખૂબ ફેમસ થઈ ગઈ છે ઉર્ફી જાવેદના ચાહકોમાં એવો ક્રેઝ છવાયેલો હોય છેકે ઉર્ફી આજે.

કઈ ડ્રેસીસ માં જોવા મળશે જે જોવા હંમેશા આતુર રહેતા ચાહકોની વચ્ચે એક એવા લુક સાથે ઉર્ફી જોવા મળી કે ચાહખો હસવાની સાથે એના હોટ અને બોલ્ડ ફીગરના દરીયા મા પોતે પાણી પાણી થઇ ગયા તાજેતરમાં ઓળખી જાવેદ એક મોલની બહાર સ્પોટ થઈ હતી જેમાં તેને બે પ્લાસ્ટિકના કપડાના ફુલોને એક સળીયા વચ્ચે ટીંગાડી ને એના ગળામાં.

બે નિતંબોની સાઈઝ માં ફીટ કરિને પહેર્યો હતો જેમાં તેના નિતંબોનો ઉપરી ભાગ માત્ર ઢંકાઈને આજુબાજુની લંબાઈ પહોળાઈ ના દર્શન લોકોને થતાં દેખાતા હતા સાથે ખુલ્લી પીઠ સહીત એની મદમસ્ત નાભી પણ હવાની લહેરો સાથે ટકરાઈ ચાહકોને મદહોશ કરી રહી હતી કોટર્ન જીન્સ માં તે ચાહકોને બેકાબુ બનાવી રહી હતી.

ઉર્ફી જાવેદનો આ વિડીયો સોશિયલ મીડિયા પર પવનની જેમ ફેલાયો હતો ચાહકો ઉર્ફી જાવેદ પર મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા સાથે ઘણા યુઝરો આ લુક પર ફની ઈમોજી પણ પોસ્ટ કરતા જોવા મળ્યા હતા એના આ લુક પર લોકોની હસવાની પ્રતિક્રિયા પણ ખુબ હતી મિત્રો આપનો ઉર્ફી જાવેદના અતરંગી લુક પર શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *