Cli
બંને બહેનો નેહા શર્મા અને આયેશા એ વટાવી બોલ્ડનેશ ની હદો, મોટું દેખાય એ રીતે જીમમાં થી બહાર આવી...

બંને બહેનો નેહા શર્મા અને આયેશા એ વટાવી બોલ્ડનેશ ની હદો, મોટું દેખાય એ રીતે જીમમાં થી બહાર આવી…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જો કોઈ સિસ્ટર વચ્ચે નું ખાશ બોન્ડીગ જોવા મળતુ હોય તો એ છે શર્મા સિસ્ટર બોલીવુડ અભિનેત્રી નેહા શર્મા પોતાના હોટ અને બોલ્ડ અંદાજથી ફેન્સને મદહોશ કરતી રહે છે તેની ખૂબસૂરત અદાઓ ના લાખો લોકો દિવાના છે સુંદરતાના મામલામાં તેની નાની.

બહેન આયશા શર્મા પણ ખૂબ જ આકર્ષક અને ગ્લેમર લુક ધરાવે છે નેહા શર્મા અને આયેશા શર્મા હંમેશા એક જેવા જ કપડાઓ પહેરે છે બંને બહેનો નું શાનદાર બોન્ડીગ જોવા મળે છે તાજેતરમાં મુંબઈ બાંદ્રા જીમ બહાર આયેશા શર્મા બ્લેક ડીપનેક બ્રા પર ખુલ્લો શર્ટ અને ફીટ જીમ ટ્રેક પેન્ટ માં.

જોવા મળી હતી તો નેહા શર્મા લાલ રંગની ડીપનેક બ્રા પર વાઈટ ખુલ્લો શર્ટ રાખી ફિટ જીમ ટ્રેક પેન્ટ માં પોતાનું બોલ્ડ ફીગર ફોન્ટ કરી ચાહકોને લોઢાની રહી હતી નેહા શર્મા અને આયેશા શર્મા એ પોતાના બોલ્ડ લુક થી ફેન્સ ને મદહોશ કર્યા હતા લાઈટ મેકઅપ ઓપન હેર અને.

દિલકશ અંદાજ માં પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ફોન્ટ કરી ફેન્સ ને દિવાના બનાવ્યા હતા નેહા શર્મા પોતાની મદભરી જવાની થી ફેન્સ ને લલચાવી રહી હતી તો આયેશા શર્મા પણ છલકાતી જવાની નો ઉભાર ફોન્ટ કરી ફેન્સ ને દિવાના બનાવી રહી હતી બંને બહેનો ખૂબ જ હોટ અને.

બોલ્ડ અંદાજમાં ફેન્સને બેકાબુ બનાવી રહી હતી બંને પોતાના શાનદાર કર્વી ફિગર ને માદક અદાઓ સાથે પેપરાજી ને પોઝ આપી ફોન્ટ કરતી જોવા મળી હતી ફિટનેસ અને ખૂબસૂરતીમાં આયેશા શર્મા નેહા શર્મા ને ટક્કર આપતી જોવા મળી હતી સોશિયલ મીડિયા પર આ તસવીરો પર.

લોકો ખૂબ જ પ્રેમ વર્ષાવી રહ્યા છે બંને બહેનોનું શાનદાર બોન્ડીગ જોવા મળે છે નેહા શર્મા યમલા પગલાં દિવાના 2 યંગસ્ટર લવસ્ટોરી અને તુમ બિન 2 જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા ધરાવે છે તો આયેશા શર્મા એ સાલ 2018 માં આવેલી.

ફિલ્મ સત્યમેવ જયતે થી જોન અબ્રાહમ સાથે ખુબ લોકપ્રિયતા મેળવી હતી ત્યારબાદ રંગરેજ કુરીયા લાહોર દિયા જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ નામના મેળવી હતી બંને બહેનો હોટનેશના મામલે બોલીવુડ ની હસીનાઓ ને ટક્કર આપી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *