નિતા અંબાણીની પાર્ટીમાં શાહરુખ ખાન અને ગૌરી વચ્ચે થયો ઝગડો ? શાહરુખ અચાનક ભડકતા...

નિતા અંબાણીની પાર્ટીમાં શાહરુખ ખાન અને ગૌરી વચ્ચે થયો ઝગડો ? શાહરુખ અચાનક ભડકતા…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન અને તેમની પત્ની ગૌરી ખાન ના રીલેશનશીપ ને ખુબ સારા માનવામાં આવે છે તેમના પ્રેમ ની બોલિવૂડ માં મિશાલ આપવામાં આવે છે ઘણીવાર શાહરુખ ખાન ગૌરી સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે શાહરુખ ખાન અવારનવાર.

પોતાના મન્નત બંગલા ની બહાર ગૌરી સાથે પોઝ આપતાં જોવા મળે છે શાહરુખ ખાન એક અભિનેતા છે તો‌ ગૌરી ખાન એક ફેસન ડીઝાઇનર બંને વચ્ચે હંમેશા ખાશ બોન્ડીગ જોવા મળે છે પરંતુ આ વચ્ચે એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં શાહરુખ ખાન ગૌરી ખાન પર.

ગુસ્સે થતા જોવા મળે છે ટ્વીટર પર આ વિડીયો એક વ્યક્તિએ શેર કર્યો છે વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે કે ગૌરીખાન પાર્ટીમા ડાન્સ કરતી જોવા મળે છે આ દરમિયાન શાહરુખ ખાન ને કોઈ કારણસર ગુસ્સો આવી જતા તે બધાની સામે જ ગુસ્સો વ્યક્ત કરી ગૌરી ખાન સાથે ઝગડો કરતા જોવા મળે છે.

આ સમયે ગૌરી ખાન શાહરૂખ ખાનનો હાથ પકડી ખંભા પર હાથ રાખીને શાહરુખ ખાન ને સમજાવતી મનાવતી જોવા મળે છે પરંતુ શાહરુખ ખાનના ગુસ્સાનો પારો સાતમા આસમાને હોય એવું જણાઈ રહ્યું છે જોકે અમે આ વિડીયોની પૃષ્ઠી નથી કરતા પરંતુ બોલીવુડ ને.

ચર્ચા ના રીપોર્ટ અનુસાર આ વિડીઓ તાજેતરમાં નિતા મુકેશ અંબાણી ની યોજાયેલ સાંસ્કૃતિક કેન્દ્ર ઇવેન્ટની પાર્ટી સમયની ઘટના છે આ ઇવેન્ટમાં શાહરૂખખાને પણ પર્ફોર્મ કર્યું હતું તેઓ મીડિયા ની સામે પોઝ દેવા આવ્યા નહોતા ગૌરી ખાન પોતાના બંને બાળકો આર્યન અને સુહાના સાથે.

એકલી આવેલી હતી અને આ સમયે ગૌરી ખાને સલમાન ખાન સાથે રોમેન્ટિક અંદાજમા મિડીયા સામે પોઝ આપ્યા હતા ઇવેન્ટ ના બીજા દિવસે પણ ગૌરી પોતાના બાળકો સાથે એકલી ઇવેન્ટમાં પહોંચી હતી શાહરુખ ખાન અને ગૌરી ખાન વચ્ચે કોઈ બાબતે તણાવ હોય એવું લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *