બોલીવુડની હોટ ડાન્સર નોરા ફતેહી કેટલો સારો ડાન્સ કરે છે એતો તમે જાણતા જ હસો તેની ફેશન સેન્સ પણ કેટલી હોટ છે તેમાં પણ કોઈ શક નહીં નોરાની ફેન્સના લાખો ફેન્સ દીવાના છે એક્ટરે લાંબા સંઘર્ષ બાદ બોલીવુડમા સારું નામ બનાવ્યું છે નોરા સમય સમયે મીડિયા સામે સ્પોટ થતી રહે છે પરંતુ હાલમે તેનો એક અલગ લુક્સ સામે આવ્યો છે.
હાલમાં એક્ટરે પોતાનો એક વિડિઓ શેર કર્યો ચ્ચે એજેમ એક્ટર બ્લેક કલરના આઉટફટિમાં પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતા જોવા મળી હાલમાં નોરાએ બ્લેક કલરની ડ્રેસ પહેરીને એક વિડિઓ શેર કર્યો જેમાં તેની અદાઓ જોઈને દરેક ફિદા થઈ ગયા એક્ટરે પોતાની સસ્ટોરીમાં કેટલી તસ્વીર પણ શેર કરી હતી.
જે બધાનું ધ્યાન ખેંચ્યું એક્ટરે બ્લેક આઉટફિટમાં પોતાનું કરવી ફિગર ફ્લોટ કરવાનો એક પણ મોકો ન છોડ્યો અને એકથી એક હટકે પોઝ આપ્યા છે તમેં જણાવી દઈએ નોરાએ જે ડ્રેસ પહેર્યો ધે તેને બનાવામાં ફોક્સ લેધરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેની સાઈન દૂરથી જોઈ શકાય છે એક્ટરે માં ખુબ સુંદર જોવા મળી.