શુશાંત સિંહ રાજપૂતને ગયા પછી લોકોએ રીયા ચક્રવર્તીને નિશાને લીધી હતી કેટલાય લોકોએ આરોપ લગાવ્યો હતો કે શુશાંતસિંહના નિધન પાછળ રીયાનો હાથ છે પરંતુ આ મામલે હજુ કોઈ ફેંશલો સામે આવ્યો નથી તેના બાદથી રિયા સોસીયલ મીડિયાના અને લોકોથી દૂર રહતી હતી પરંતુ હાલમાં.
તેનું બોલ્ડ ગ્લેમરસ લુક સામે આવ્યું છે હકીકતમાં રિયા એકવાર ફરીથી બોલીવુડમાં કમબેક કરી રહી છે તેને લઈને તેઓ ખુબ મહેનત કરી રહી છે રિયા લાંબા સમય બાદ મુંબઇ જિમની બહાર જિમ આઉટફિટમાં સ્પોટ થઈછે આ દરમિયાન રિયા ચક્રવર્તી વાઈટ કલરની પારદર્શક ટીશર્ટ પહેરેલ અને.
જિમ ટાઈટ પહરેલ જોવા મળી એક્ટરે પોતાના લુકને ખુલ્લા વાળ સાથે પૂરું કર્યું હતું જણાવી દઈએ પોતાની ગાડી પાસે મીડિયાને પોઝ રિયા પોતાની બ્રા ફ્લોન્ટ કરતા જોવા મળી રિયાએ પાપરાઝીથી વાત કરી એમને હાય હેલો કર્યું અને તેને પોતાના કામને લઈને પણ કંઈક વાત કરી હતી રિયા ચક્રવર્તી.
આમ તો લાંબા સમયથી સોસોયલ મીડિયાથી દૂર હતી પરંતુ જ્યારથી ખબરો આવી છેકે તેઓ ઇન્ડસ્ટ્રીઝમાં કમબેક કરી રહી છે ત્યારથી તેઓ મુંબઈની ગલીઓમાં પોસ્ટ થતી રહે છે ગયા કેટલાક દિવસોથી મીડિયામાં હાઈલાઈટ થયેલ રિયા ચક્રવર્તીની તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.