અંજલિ અરોડાના કથિત વાયરલ વિડિઓ બાદ પહેલીવાર એમના બોયફ્રેન્ડ આકાશ સંસવાલનું બયાન આવ્યું છે ગયા દિવસોમાં એક અશ્લીલ વિડિયોએ હંગામો મચાવી દીધો હતો બતાવામાં આવ્યું કે વિડિઓમાં અંજલિ અરોડા કેટલાય દિવસો બાદ અંજલિ અરોડા સિદ્ધાર્થ કનને ઇન્ટરવ્યૂમાં પૂછ્યું કે એમના આ વાયરલ.
વિડિઓ વિવાદની તેમના બોયફ્રેન્ડબે ખબર છે ત્યારે અંજલિ રડતા કહ્યું હા બધાને ખબર છેકે શું બકવાસ ચાલી રહી છે પરંતુ મારા લોકોને મારા પર વિશ્વાસ છે અમે આ બાબતે ફરિયાદ પણ નોંધાવી છે અંજલિ અરોડાએ ગયા દિવસોમાં કંગનાના શોમાં જણાવ્યું હતું કે તેઓ ડિસેમ્બરમાં રશિયા ગઈ ત્યારે એક રશિયન યુવક.
જોડેથી 5 હજાર રૂબલ્સ લીધા હતા અને તેના બાદ બદલામાં મેં તેની સાથે રાતે તેની સાથે પાર્ટી પણ કરી હતી આ વાત મારા પરિવારને કે કોઈ મિત્રોને ખબર નથી પરંતુ હવે આ વાત મારા પરિવારને ખબર પડશે તો મારા વિશે શું વિચારશે અંજલિ અરોડાના આ જવાબ પર અલગ અલગ સવાલ ઉઠ્યા હતા ગયા દિવસોમાં જે.
કથિત વાયરલ વિડિઓ સામે આવ્યો ત્યારે લોકોએ એજ કહ્યું કે અંજલિ અરોડાનો આ વિડિઓ એ રશિયન યુવક સાથેનો છે અંજલિતો એ ચોખવટ કરી ચુકી છેકે આ કથિત વિડીઓ તેનો નથી પરંતુ આ અશ્લીલ વિડિઓ ત્યારે સામે આવ્યો છે જયારે તેનું એક નવું ગીત રિલીઝ થયું મિત્રો આ મામલે તમે શું કહેશો.