ઈસ્લામ માટે બોલિવૂડ છોડનાર ટોયલેટ એક પ્રેમ કથા ફેમ સના ખાને ઈફ્તાર પાર્ટીમાં ફોન્ટ કર્યું બેબી બમ્પ...

ઈસ્લામ માટે બોલિવૂડ છોડનાર ટોયલેટ એક પ્રેમ કથા ફેમ સના ખાને ઈફ્તાર પાર્ટીમાં ફોન્ટ કર્યું બેબી બમ્પ…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની નાની ઉમરમાં ખુબ લોકચાહના મેળવનાર બોલીવુડ ફિલ્મ જય હો વજહ તુમ હો ટોયલેટ એક પ્રેમ જેવી ફિલ્મોમાં દમદાર અભિનય થકી દેશભરમાં નામના મેળવનાર અભિનેત્રી સના ખાન આ દિવસોમાં પોતાની પ્રેગ્નન્સી ઈન્જોય કરી રહી છે સના ખાને.

બિગ બોસ રિયાલિટી શો દરમિયાન પણ ખુબ નામના મેળવી હતી પોતાના શાનદાર અભિનય થકી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં એક થી એક હોટ સીન આપી ચાહકોની રાતોની ઉંઘ હરામ કરી દેનાર સના ખાન હવે બિકીની છોડીને બુરખામાં આવી ચુકી છે.

.સાલ 2021 માં સના ખાને બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને અલવીદા કહી ને ધર્મના ભ્રષ્ટી ચાલવાનું સંકલ્પ કર્યો હતો તેને જણાવ્યું હતું કે તે હવે અલ્લાહના રસ્તા પર ચાલવા લાગે છે તેને મુક્તિ સૈયદ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા અને ધર્મના પંથે ચાલવાનો સંકલ્પ કરી પોતાની જિંદગીમાં.

નવો રસ્તો પસંદ કર્યો હતો થોડા સમય પહેલા સનાખાને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની પ્રેગનેન્સીની જાહેરાત પોતાના ચાહકોની વચ્ચે કરી હતી અને ખુશી વ્યક્ત કરી હતી સના ખાન ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ હોય પરંતુ તેના ચાહકો સાથે સના ખાન સોશિયલ મીડિયા પર.

હંમેશા કનેક્ટેડ રહે છે પોતાના જીવનમાં ચાલતી તમામ પળો ને સના ખાન અભિવ્યક્ત કરતી રહે છે રિપોર્ટ અનુસાર જૂન મહિનામાં સના ખાન બાળકને જન્મ આપવી શકે છે તેને ટીવી ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ વર્ષે જૂન મહિનામાં તે બાળકને જન્મ આપશે સાથે.

જણાવ્યું હતું કે હું ખૂબ જ ખુશ છું મારી જિંદગીના ખુશી ભર્યા પળોને હું મહેસુસ કરી રહી છું સાથે તેને એમ પણ જણાવ્યું હતું કે હાલ હું જુડવા બાળકની માતા બનવાની નથી પરંતુ આવનારા સમયમાં હું મારી ફેમિલી વધારી પણ શકું છું એ વચ્ચે તાજેતરમાં સના ખાન પોતાના પતિ મુફ્તી શૈયદ સાથે ઈફ્તાર પાર્ટીમાં જોવા મળી હતી.

આ દરમિયાન સના ખાને પોતાનું બેબી બમ્પ ફોન્ટ કરીને પોઝ આપ્યા હતા સના ખાન બુરખા માં પણ ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેના ચહેરા પર એ જ મુસ્કાન જોવા મળતી હતી આ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા ચાહકો સના ખાન ને શુભેચ્છાઓ પાઠવી ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *