Cli
જાળીદાર કપડામાં મલાઈકા અરોડાએ એરપોર્ટ પર એન્ટ્રી મારી, કેમેરામાં કેદ થયો મલાઈકા નો ગ્લેમરસ અવતાર...

જાળીદાર કપડામાં મલાઈકા અરોડાએ એરપોર્ટ પર એન્ટ્રી મારી, કેમેરામાં કેદ થયો મલાઈકા નો ગ્લેમરસ અવતાર…

Bollywood/Entertainment

અર્જુન કપૂર અત્યારે એમની ફિલ્મ એક વિલેન રિટર્નને લઈને ચર્ચામાં છે લાંબા લાંબા સમયથી અર્જુન કપૂર ફિલ્મના સ્ટારકાસ્ટ સાથે પ્રમોશન કરી રહ્યા હતા ફિલ્મ ગઈ તારીખે રિલીઝ કરવામાં આવી ફિલ્મના શરૂઆત પણ સારી મળી છે પરંતુ અર્જુન કપૂર એમની ગર્લફ્રેન્ડ મલાઈકા રોડ સાથે લાંબા સમય બાદ એરપોર્ટ પર સ્પોટ થયા હતા.

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લોકપ્રિય કપલમાંથી એક છે એમના ફોટો અને વિડિઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે શનિવારે મલાઈકા અને અર્જુન એક પછી એક અલગ અલગ સમયે એરપોર્ટ પર આવતા જોવા મળ્યા હતા પાપારાઝીએ તેમને ફોટોમાં ક્લીક કરી લીધા હતા મલાઈકાએ તેના લુકના કેઝ્યુઅલ શૈલી.

સાથે ચાલુ રાખ્યું હતું ફોટામાં મલાઈકાએ બ્લેક હાઇ કમરવાળી જીન્સ અને હીલ્સ સાથે ટેન્ક ટોપ પહેરેલી જોવા મળી હતી એહિ તેનો બોલ્ડ અવતાડ જોવા મળી હતી તેઓ આ કપડામાં સુંદર જોવા મળી જયારે બીજીબાજુ અર્જુન જીન્સ અને પ્રિન્ટેડ બ્લુ ટીમાં જોવા મળ્યા હતા પરંતુ અહીં ચર્ચા મલાઈકા વધુ થઈ હતી મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *