મિત્રો પહેલા તો ગણેશ ચતુર્થીની શુભકામનાઓ આજે 31મી ઓગસ્ટ એટલે કે ગણપતિ બાપાનો દિવસ આજે હિન્દૂ ધર્મમાં ગણપતિ બાપાને મન સન્માન સાથે પોતાના ઘરે લાવીને બેસાડશે મોટો મહોત્વસ થશે તેના વચ્ચે બોલીવુડના સેલિબ્રિટી પણ પોતાન ઘરે ગણપતિ બાપાને લાવીને બેસાડી રહ્યા છે.
હકીકતમાં આજે ગણેશ ચતુર્થી છે તેની સાથે ટીવીના પણ કેટલાય સેલિબ્રિટી પોતાના ઘરે ગણપતિ બાપ્પા લાવી રહ્યા છે અને તેવામાં ટીવીની મશહૂર અભિનેત્રી સંભવના સેઠે પણ આ વર્ષે બાપ્પાને ઘરે લાવી છે લાવતા સમયે સંભાવના શેઠે વાજતે ગાજતે ગણપતિ બાપાને ઘરે લઈ આવ્યા છે.
સંભાવના શેઠે ગણપતિ બાપાને લાવવા સમયે પતિ અવિનાશ સાથે ડાન્સ કર્યો હતો અભિનેત્રી ઉત્સાહમાં આવી ગઈ અને એક્ટરે ઈ ટાઈમ્સ સાથે ઉત્સાહ શેર કર્યો હતો એક્ટરે આ વર્ષની ગણેશ ચતુર્થી માટે કરેલી તૈયારીઓ અને બાપ્પા ઘરે ન આવે ત્યાં સુધી તે દિવસમાં ત્રણ વખત મીઠાઈ કેવી રીતે બનાવે છે.