દેશભરમાં આજે ગણપતિ ગણેશચતુર્થી માનવામાં આવી રહી છે દરેક લોકો પોતાના ઘરે ગણપતિ બાપા લાવીને બેસાડીને પૂજન કરી રહ્યા છે તેના વચ્ચે ટીવી સ્ટાર અને બૉલીવુડ એક્ટર પણ પોતાના ઘરે લાવી રહ્યા છે ત્યારે ટીવી એક્ટર અર્જુન બિજલાણી અને પ્રિન્સ નરુલાએ પોતાના ઘરે ગણપતિ બાપાની સ્થાપના કરી છે.
ટ્રેડિશન આઉટફિટમાં અર્જુન બિજલાણી ગણપતિ બાપાને ઘરે લાવતા જોવા મળી આ દરમિયાન એમની પત્ની નેહા સ્વામી તેની સાથે જોવા મળી તે જ સમયે પ્રિન્સ નરુલાએ પણ તેમની પત્ની યુવિકા ચૌધરી સાથે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી હતી તેમની કેલટીક તસ્વીર અને વિડિઓ પણ સામે આવ્યા છે.
અર્જુન બિજલાણી અને પ્રિન્સ નરુલા ઉઘાડા પગે ગણપતિ બાપાને લઈને ઘરે આવ્યા હતા એમની સાથે પરિવાર અને અન્ય લોકો પણ સામેલ હતા મશહૂર કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પણ ધામધૂમથી ગણપતિ બાપાને ઘરે લાવ્યા ગણેશ આચાર્ય એ સમયે નાચતા પણ જોવા મળ્યા તેની તસ્વીર વાયરલ થઈ રહી છે.