Cli
KGF ના સ્ટાર રોકીભાઈ યશ ના પિતા હતા બસ ડ્રાઈવર, પરંતુ જીવનમાં સંઘર્ષ કર્યા બાદ અત્યારે કેવું જીવન છે જાણો...

KGF ના સ્ટાર રોકીભાઈ યશ ના પિતા હતા બસ ડ્રાઈવર, પરંતુ જીવનમાં સંઘર્ષ કર્યા બાદ અત્યારે કેવું જીવન છે જાણો…

Life Style Story

આજકાલ સાઉથની ફિલ્મોનો સુપરસ્ટાર યશ અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેછે આ દિવસોમાં યશ દર્શકોના દિલો પર રાજ કરી રહ્યો છે ફિલ્મ KGF રિલીઝ થયા બાદ લોકોમાં સુપરસ્ટાર યશનો ક્રેઝ ઘણો વધી ગયો હતો ચાહકો આતુરતાથી KGF ભાગ 2 ની રાહ જોઈ રહ્યા હતા કેજીએફ ફિલ્મ જોયા બાદ.

લોકો KGF અને યશના દિવાના થઈ ગયા છે યશને રોકી ભાઈ તરીકે ઓળખે છે જે ફિલ્મમાં તેના પાત્રનું નામ છે યશની સ્ટાઈલ વ્યક્તિત્વ અને અભિનય બધું જ શાનદાર છે અત્યાર સુધી યશ કન્નડ સિનેમા સુધી સીમિત હતો પોતાના 14 વર્ષના ફિલ્મી કરિયરમાં યશ 10થી વધુ હિટ ફિલ્મો આપી ચુકેલા છે.

યશ આજે ખૂબ જ વૈભવી જીવન જીવે છે પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે યશના પિતા ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં બસ ડ્રાઈવર હતા સુપરસ્ટાર યશનો જન્મ 8 જાન્યુઆરી 1986ના રોજ કર્ણાટકના બૂવનહલ્લી ગામમાં થયો હતો યશનું સાચું નામ નવીન કુમાર ગૌડા છે યશના પિતા અરુણ કુમાર કર્ણાટક સ્ટેટ રોડ.

ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં બસ ડ્રાઈવર હતા હાલમાં યશના કાર કલેક્શન વિશે વાત કરીએ તો તેની પાસે એક કરોડની કિંમતની Audi Q7 અને 80 લાખની રેન્જ રોવર BMW 70 લાખ 40 લાખની પજેરો સ્પોર્ટ્સ મર્સિડીઝ બેન્ઝ DLS અને મર્સિડીઝ બેન્ઝ GLC જેવી મોંઘી કારનો માલિક છે સુપરસ્ટાર યશ મૂળ વતની છે.

KGFમાં આવ્યા બાદ તેને આખા ભારતમાં એક અલગ જ ઓળખ મળી છે મિડીયા અનુસાર યશે KGF માટે 6 કરોડ રૂપિયાની ફી લીધી હતી જ્યારે યશે KGF ચેપ્ટર 2 માટે 30 કરોડ રૂપિયા ચાર્જ કર્યા KGF પછી યશની પ્રતિ ફિલ્મ ફી વધી છે હવે તે એક ફિલ્મ માટે 20થી 25 કરોડ રૂપિયા લે છે.

KGF સ્ટાર યશ લગભગ 50 કરોડની સંપત્તિનો માલિક છે છેલ્લા કેટલાક વર્ષોમાં તેની કમાણી અને નેટવર્થમાં જબરદસ્ત વધારો થયો છે ફિલ્મો ઉપરાંત તે જાહેરાતોમાંથી પણ કમાણી કરેછે તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે સૌથી વધુ વેતન મેળવનારા દક્ષિણ અભિનેતાઓમાંના એક છે વાચકમિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *