મૌની રોય થોડા સમય પહેલાજ બિઝનેસમેન સૂરજ નામવ્યારની વહુ બની ગઈ દક્ષિણ ભારતીય રીત રિવાજ મુજબ મૌની અને સુરજે લગ્ન કર્યા મૌની સફેદ રંગની સાડી પહેરીને લગ્નના મંડપમાં પહોંચી હતી દુલહનાના ડ્રેસમાં મૌની બિલકુલ પરી જેવી લાગી રહી હતી તેના બાદ અગ્નિને સાક્ષી માનીને સુરજ અને મૌનીએ લગ્નના ચાર ફેરા ફર્યા.
ભારતીય પરંપરાને ધ્યાનમાં રાખતા મૌનીએ મંત્રનું ઉચ્ચારણ કર્યું તેના બાદ સુરજે મૌનીને મંગળસૂત્ર પહેરાવીને હંમેશા માટે મૌનીને પોતાની બનાવી લીધી આ ખુબસુરત શાહી લગ્નમાં પરિવાર સિવાય બોલીવુડની કેટલીયે મોટી હસ્તીઓ સામેલ થઈ કાલેજ મૌનીનો હલ્દી પ્રસંગ થયો હતો બેજ દિવસોમાં લગ્નનો પૂરો કાર્યક્રમ પતાવી દીધો.
મૌની અને સૂરજ વર્ષ 2019થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા જણાવી દઈએ કો!રોના દરમિયાન એકબીજાને પ્રેમ થયો હતો પછી બંને કપલે લગ્ન કરવાનો ફેંશલો કરી લીધો આ વાતને અંત સુધી મૌનીએ છુપાવીને રાખી કે તેઓ લગ્ન કરી રહી છે પરંતુ મીડિયામાં આવી ગઈ હતી કે મૌની સૂરજથી લગ્ન કરવાની છે.
લગ્નમાં ટીવી એક્ટરથી લઈને બૉલીવુડના સ્ટાર મૌનીનાં લગ્નમાં જોવા મળ્યા અહીં કરોડોના ખર્ચે મૌની લગ્ન કરી રહી છે અત્યારે મૌની રોયથી મિસીસ મૌની રોય બની ગઈ છે મૌની રોયને અમારી તરફથી આ નવી જિંદગી માટે લગ્નની ખુબ ખુબ શુભકામનાઓ મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવાનું ન ભૂલતા.