Cli

મૌની રોય અને બિઝનેસમેન સુરજે લગ્નના ચાર ફેરા ફર્યા પહેલી તસ્વીર આવી સામે…

Bollywood/Entertainment Breaking

મૌની રોય અને સૂરજ આજે લગ્નના બંધનમાં બાંધી ગયા છે બંનેની લગ્નની પહેલી તસ્વીર સામે આવી ગઈ છે બને મલયાવી અને બંગાળી રીત રિવાજ મુજબ ગોવામાં મોટા રિસોર્ટમાં લગ્નનના ચાર ફેરા ફર્યા મૌની અને સૂરજના લગ્નમાં પરિવાર અને ખાસ લોકોજ જોવા મળ્યા દુલહન બનેલી મૌની પારંપરિક સાડીમાં ખુબજ સુંદર લાગી રહી હતી.

મૌની અને સુરજની તસ્વીર સામે આવતા સોસીયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહી છે એમના ફેન એમને નવા લગ્નજીવનની શરૂઆતમાં ખુબ શુભકામનાઓ પાઠવી રહ્યા છે મૌની અને સૂરજની આ સાઉથ ઇન્ડિયન લગ્ન છે કારણ સૂરજ દક્ષિણ ભારતીય છે એટલે બંનેના લગ્ન મલયાલી અને બંગાળી રીતરિવાજ મુજબ થયા.

મૌની પોતાના લગ્નમાં તેના સિમ્પલ લુકમાં પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી તેણે વધુ મેકઅપ પણ કર્યો ન હતો મૌનીએ ગોલ્ડન જ્વેલરી સાથે તેનો બ્રાઇડ લુક કમ્પ્લીટ કર્યો છે જ્યારે સૂરજે ગોલ્ડ કલરનો કુર્તો પહેર્યો છે અહીં બંનેની જોડી ખુબજ સુંદર લાગી રહી હતી લોકોએ બંને શુભેછાઓ પાઠવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *