બૉલીવુડ એક્ટર બોબી દેઓલ 27 જાન્યુઆરીએ પોતાનો જન્મદિવસ મનાવે છે બોલી દેઓલે પોતાના કરિયરની શરૂઆત બરસાત ફિલ્મથી કરી હતી આમ તો તેઓ પહેલા ધર્માવીરમાં બાળ કલાકારમાં જોવા મળ્યા હતા ત્યારબાદ તેમને અનેક હિટ ફિલ્મો બોલીવુડને આપી પરંતુ એક સમય એવો આવ્યોકે બોબીને કામ મળવાનું બંદ થઈ ગયું.
પરંતુ એક ઇન્ટરવ્યૂમાં બોબિ દેઓલ ખુલાસો કર્યો અને કહ્યું કે કંઈ રીતે સલમાન ખાનની એક સલાહને કારણે એમનું કરિયર ધીરે ધીરે પાટા પર ચડ્યું હતું બોબી દેઓલે સલમાન વિશે જણાવતા કહ્યું મેં જયારે નિર્માતાઓને મળવાનું શરૂ કર્યું ત્યારે કોઈ નિર્માતા મારામાં કામની ભૂખ જોવા ન મળી ત્યારે મને.
સલમાન ખાને સલાહ આપી કે મારે પણ જયારે મારો ખરાબ સમય હતો ત્યારે હું તમારા ભાઈ સમની દેઓલ અને સંજય દત્તના ખભા પર કૂદયો હતો એટલે સારું છેકે તમે પણ કોઈ બીજા કલાકારો સાથે કામ કરી લ્યો બોબી દેઓલે સલમાનની વાતને સિરિયસ માની અને કહ્યું કે મને તમારા ખભા પર કૂદી જવા દો આવા સમયે.
નિરાશામાં ઘેરાયેલા સલમાને રેસ 3માં સલમાને બોબી દેઓલને ચાન્સ આપ્યો તેના બાદ ધીરે ધીરે બોબી દેઓલની ગાડી પાટા પર આવી ત્યારબાદ બોબી દેઓલને આશ્રમ નામની વેબસીરીઝમાં કામ મળ્યું જે ફિલ્મ લોકોએ ખુબજ પસંદ કરી હવે જેના બાદ દર્શકો આશ્રમના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે