બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ફિલ્મોમાં સહાયક અભિનેત્રી તરીકે પોતાના દમદાર અભિનય થતી દર્શકોને દિલમાં અનમોલ સ્થાન ધરાવતી અભિનેત્રી દિવ્યા દત્તા જેને પોતાના શાનદાર ફિલ્મી કેરિયર માં ભલે મુખ્ય અભિનેત્રી તરીકે નહીં પણ સહાયક અભિનેત્રી તરીકે કામ કર્યું હોય એ છતાં પણ હંમેશા તેમનુ પાત્ર અંહમ અને.
દર્શકો ની પહેલી પસંદ રહ્યુ છે દિવ્યા દત્તાએ ઘણી ફિલ્મોમાં બોલ્ડનેશ ની તમામ હદો વટાવી ને એક થી એક બોલ્ડ સીન આપ્યા છે તેની અદાકારી દર્શકો ને હંમેશા પસંદ આવી છે દિવ્યા દત્તાએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત સાલ 1994માં આવેલી ફિલ્મ ઇશ્ક મે જીના ઇશ્ક મે મરના થી કરી હતી અને સાલ 1995 મા ફિલ્મ વીરગતી.
ઓપોઝિટ લીડ સલમાન ખાન સાથે જોવા મળી હતી અને સાલ 2004 માં આવેલી ફિલ્મ વીરંઝારા થી દિવ્યાએ સહાયક અભિનેત્રી તરીકે પણ ખૂબ જ લોકશાહના મેળવી મોડેલિંગ અને પંજાબી ફિલ્મો માં પણ દિવ્યા દત્તાએ ખુબ પ્રસિદ્ધી મેળવી બદલાપુર ભાગ મિલ્ખા ભાગ અને તાજેતરમાં રીલિઝ થયેલી.
કંગના રનૌત ની ફિલ્મ ધાકડ માં પણ દિવ્યા દત્તા ના અભિનય ને દર્શકો એ ખુબ પસંદ કર્યો દિવ્યા દત્તા એ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં 100 થી વધારે ફિલ્મો માં કામ કર્યું છે તેને વેલકમ ટુ સ્પેશિયલ 26 જેવી પણ ફિલ્મો આપી છે પોતાના શાનદાર અભિનય કેરીયર માં તેને ખુબ પ્રસિદ્ધી મેળવી છે.
તાજેતરમાં મુંબઈ માં યોજાયેલ મહીલા પ્રધાન ફિલ્મ ઇવેન્ટમાં દિવ્યા દત્તા શાનદાર અંદાજમાં સાડી પહેરીને પહોંચી હતી ગુલાબી રંગની સાડી અને સફેદ લાઈનીગં બ્લાઉઝમા દિવ્યા દત્તા ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી વાળનો અંબોળો વાળી તેના પર ગજરો લગાવી લાઈટ મેકઅપ અને.
હોઠો પર ગુલાબી લાલી લગાવી તેને ચાહકો ને દિવાના બનાવ્યા હતા તેનું મદમસ્ત યૌવન જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા દિવ્યા દત્તા ખુબ જ હોટ અને બોલ્ડ લુક મા સાડીમાં પણ ચાહકો ના દિલની ધડકનો તેજ કરતી જોવા મળી હતી આ ઇવેન્ટમાં દેશભરમાં બનતી મહીલા પ્રાધાન્ય ફિલ્મો ને લઇ ને ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં દિવ્યા દત્તા ને ખાસ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી હતી દિવ્યા દત્તા આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ માં લઈને પણ ચર્ચાઓમાં છે જે ફિલ્મ પંજાબી ભાષા માં રીલીઝ થવા જઈ રહી છે જે ફિલ્મ માં દિવ્યા દત્તા લીડ રોલ અદા કરતી જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે.