મલાઈકા ના શરીર પર કેટલાય વાગેલા ના નિશાન દેખાયા, શું અર્જુન કપૂરે તેને...

મલાઈકા ના શરીર પર કેટલાય વાગેલા ના નિશાન દેખાયા, શું અર્જુન કપૂરે તેને…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફિટનેસ ક્વીન તરીકે ઓળખાતી મશહૂર ડાન્સર મલાઈકા અરોરા પોતાની 48 વર્ષની ઉંમરે સુંદરતા અને બોલ્ડનેશ ને લઈને ખુબ ચર્ચાઓ માં રહે છે પોતાના શાનદાર ફિલ્મી કેરિયર દરમિયાન મુન્ની બદનામ હુઈ ચલ છૈયા છૈયા કાલ ધમાલ હોઠ રસીલે અનારકલી.

ડિસ્કો ચલી જેવા સુપરહિટ ડાન્સ સોગં આપનાર મલાઈકા અરોરા પોતાના અભિનય કેરિયર સાથે પોતાની પ્રશનલ લાઈફ ને લઈને ખુબ ચર્ચાઓ માં છે અરબાઝ ખાન સાથે છુટાછેડા બાદ મલાઈકા અરોરા બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર ને ડેટ કરી રહી છે અર્જુન કપૂર સાથે તેવા લવ ઇન.

રિલેશનશિપના સંબંધો જાહેર છે પરંતુ આ વચ્ચે એવી બાબત સામે આવી છે જેનાથી મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ના પ્રેમ સંબંધો પર ઘણા સવાલો સોશિયલ મીડિયા અને મિડીયા પર ઉભા થયા છે મલાઈકા અરોરા હંમેશા ની જેમ તાજેતરમાં મુંબઈ ફિલ્મ સીટી માં આયોજિત જ્વેલબુઝ.

ઈકોનીક ફેશન એવોર્ડ ની ઇવેન્ટ માં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી મલાઈકા અરોરા ડીપનેક ચમકદાર સિલ્વર આઉટફીટ માં ખુબ જ સુંદર અને આકર્ષક લુક મા સામે આવી હતી તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો મોતીઓની માળાઓમા વિટાયેલ સ્પષ્ટ પણે દેખાઈ આવતા હતા.

તેની છલકાતી જવાની અને તેની દિલકશ અદાઓ જોતા ફેન્સ ના દિલની ધડકનો તેજ થવા પામી હતી કાતીલ અદાઓ અને મદમસ્ત ફિગર થી મલાઈકા ચાહકો ને મદહોશ કરી રહી હતી ગળામાં સુંદર ડાયમંડ નો મોટો હાર તેને વધુ હસીન બનાવી રહ્યો હતો મલાઈકા અરોરા.

નશીલી આંખો થી ચાહકોને લોભાવતી જોવા મળી હતી પરંતુ તેની મદમસ્ત જવાની ના છલકાતા ઉભાર પર ચાહકો ની નજર તો પડી પણ તેના શરીર પર ઘણા બધા ઉઝરડાં પણ જોવા મળ્યા હતા તેની પીઠ પર અને તેના હાથો પર ઘાવ જોવા મળતા હતા.

જેને મલાઈકા એ મેકઅપ થી છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો પરંતુ એ દેખાઈ આવતા કેમેરામાં કેદ થયા હતા સોશિયલ મીડિયા પર આ તસ્વીરો ખૂબ જ વાયરલ થઈ હતી મલાઈકા ની આ સ્થિતિ જોતા ચાહકોમાં નિરાશા વ્યાપી જવા પામી હતી મલાઈકા પોતાનું.

દુઃખ છુપાવી રહી છે જેને લઈને ચાહકો દુઃખી જોવા મળ્યા હતા મલાઈકા અરોરા સાથે એવું તે શું થયું હસે જેના કારણે તેના શરીર પર આટલા ઘાવ જોવા મળ્યા આ જાણવા સતત ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે પરંતુ મલાઈકા અરોરા એ આ વાતનો હજુ પણ કોઈ ખુલાસો કર્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *