ટીવી એક્ટર ઉર્ફી જાવેદની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે તેઓ શો બિગ બોસ ઓટીટીમાં આવ્યા બાદ હાઈલાઈટ થઈ હતી આ શોમાંથી બહાર આવતા જ ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી ઉરફીએ તેના અલગ પહેરવેશથી ઘણા લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા એવામાં હાલમાં ઉરફીનો એક વિડિઓ છે.
સામે આવેલ વીડિયોમાં ઉર્ફી જાવેદ મીડિયાને જોઈને દોડતી જોવા મળી રહી છે તેની એક ક્લિપ સામે આવ્યા બાદ સમગ્ર સોશિયલ મીડિયા પર હાહો મચેલ છે અને તેના ફેન્સ વિડિઓ પર અલગ અલગ પ્રતિક્રિયા રહ્યા છે વાયરલ વીડિયોમાં ઉર્ફી જાવેદ નો મેકઅપ લુકમાં જોવા મળે છે અને જેવા.
મીડિયાને જોવે છે ત્યારે તે મીડિયાને જોતા જ દોડવા લાગે છે વીડિયોમાં ઉર્ફી કહે છેકે પહેલા મને સારી રીતે તૈયાર થવા દો એક્ટરના લુકની વાત કરીએ તો તેણીએ બ્રા અને પેન્ટ પહેરેલ છે જયારે તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને ચહેરા પર માસ્ક પહેર્યો છે અહીં ઉરફી મીડિયાથી પોતાનો ચહેરો છુપાવતા દોડી રહી છે.