હું ગર્વ થી હિન્દૂ છું, અને મારી પત્ની શબાના ગૌરવ થી મુસ્લિમ છે, મનોજ બાયપેયી નો ચોંકાવનાર ખુલાસો...

હું ગર્વ થી હિન્દૂ છું, અને મારી પત્ની શબાના ગૌરવ થી મુસ્લિમ છે, મનોજ બાયપેયી નો ચોંકાવનાર ખુલાસો…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સહાયક અભિનેતા તરીકે ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેતા મનોજ બાજપાઈ એ પોતાની મુસ્લિમ પત્નીને લઈને મોટું રાઝ છુપાયેલું જાહેર કર્યું છે મનોજ બાજપાઈ હંમેશા પોતાની પ્રશનલ લાઈફ ને લઈને મૌન રહે છે.

ખુબ ઓછા લોકોને ખબર હસે છે મનોજ બાજપાઈ એ અભિનેત્રી સબાના રઝા સાથે સાલ 2006 મા લગ્ન કર્યા હતા લગ્ન બાદ સબાના રઝા એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દિધી અને સબાના રઝા એ પોતાના પરીવાર ને મહત્વ આપવાનું નક્કી કર્યું અભિનેતા મનોજ બાજપાઈ હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થી આવે છે.

તો સબાના રઝા એક મુસ્લિમ પરિવારમાંથી આવે છે અલગ અલગ ધર્મના હોવા છતાં પણ બંનેના લગ્ન જીવનના સંબંધો કેવી રીતે ચાલી રહ્યા છે તે વિશે મનોજ બાજપાઈ એ મોટો ખુલાસો કર્યો છે મનોજ બાજપાઈ એ જણાવ્યું કે તેમને હિન્દુ હોવા પર ગર્વ છે તો તેમની પત્ની ને પણ મુસ્લિમ હોવો પર ગર્વ છે.

પરંતુ બંનેના સંબંધોમાં ક્યારેય ધર્મ વચ્ચે આવ્યો નથી મનોજ બાજપાઈ એ જણાવ્યું હતું કે તેઓ અને તેમની પત્ની હંમેશા એકબીજાની ધાર્મિક બાબતોનું સન્માન કરે છે બરખાનંદને આપેલા ઇન્ટરવ્યૂમાં મનોજ બાજપાઈ એ જણાવ્યું કે
એકબીજા ની કિંમત એકબીજા નો પ્રેમ જ સંબંધોને ટકાવી રાખે છે.

જો આપણે એકબીજા નું મહત્વ આપણા જીવનમાં સમજીએ છીએ તોજ સંબંધો જળવાઈ રહે છે અને એવું ના કરીએ તો લગ્નજીવન ચાલે નહીં હું એક સામંતવાદી બ્રાહ્મણ પરિવારમાંથી આવું છું સભાના ના સંબંધો પણ એક પ્રતિષ્ઠિત પરીવાર થી છે પરંતુ હેરાનની વાત એ છે કે મારા પરિવારજનોએ.

મારા લગ્નને લઈને ક્યારેય વિરોધ કર્યો નહોતો મારા પરિવારજનો ક્યારેય મારા પત્નીના ધર્મને લઈને વાત કરતા નથી મનોજ બાજપાઈ એ જણાવ્યું કે મારી પત્ની સબાના બહુ ધાર્મીક નથી પણ આધ્યાત્મિક જરુર છે અમે બંને એકબીજાના ધર્મનું સન્માન કરીએ છીએ અમારી વચ્ચે ધર્મને.

લઈને ક્યારેય વિવાદ થયો નથી મનોજ બાજપાઈ એ જણાવ્યું કે મને એ પણ સહન નથી થતું કે કોઈ અન્યના ધર્મ પર ટીપ્પણી કરે સાથે મારી પત્નીના ધર્મ વિશે પણ મારી સામે કોઈ કાંઈ કહે તે પણ મને સહન થતું નથી મારા મિત્રોની સામે પણ જો આવી વાત.

થાય તો હું એ વાતોને સહન નહીં કરું સબાના રઝા એ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત સાલ 1998 માં બોબી દેઓલ સાથે ફિલ્મ કરીબ થી કરી હતી ત્યારબાદ અજય દેવગન સાથે ફિલ્મ હોગી પ્યાર કી જીત અને અહેસાસ ફિઝા મુસ્કાન જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર.

અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી અને છેલ્લી વાર સાલ 2009 માં રીલીઝ થયેલી ફિલ્મ એસીડ ફેક્ટરીમાં જોવા મળી હતી સબાના રઝા અને મનોજ બાજપાઈ એકબીજા ને ખુબ પ્રેમ કરે છે તેઓની એક દિકરી પણ છે તેઓ હંમેશા એકબીજા ના ધર્મનો આદર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *