બૉલીવુડ ઇન્ડટ્રીઝમાં ગૌહર ખાનનો અલગ જ દબદબો છે ગૌહર ખાને જ્યારથી ઇશ્માંઇલ દરબારથી લગ્ન કર્યા છે ત્યારથી તેઓ સોસીયલ મીડિયામાં તેની ચર્ચા થવા લાગી છે ગૌહર ખાસ પોતાની બોલ્ડ તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે અને હવે ગૌહરે ઇન્ડટ્રીઝમાં પોતાનું કમબેક પણ કરી લીધું છે ગૌહર હવે વધુ નીખરીને સામે આવી છે.
બીગબોસમાં 2 અઠવાડિયા જોવા મળેલ ગૌહર ખાન ખુબ ચર્ચામાં રહી હતી તમને જણાવી દઈએ ગૌહર કેટલીયે સિરિયલ અને આલ્બમમાં પણ જોવા મળી ચુકી છે પરંતુ હવે ગૌહરે વેબસીરીઝ દ્વારા પોતાનું ડેબ્યુ કર્યું છે વેબ્રિસિરીઝમાં ડેબ્યુ કરેલ ગૌહર ખાન હવે હાલમાં બોલ્ડ અવતારમાં સ્પોટ થઈ છે ગૌહર હાલમાં.
ટિક્ટોક વિડિઓ બનાવવા માટે અંતરજ વાઈઝ લોકેશન પર ગઈ હતી અહીં ગૌહર ટાઈટ કપડામાં જોવા મળી હતી ઉપરથી સાદું લુક કેરી કરલે અને નીચે ટાઈટ પેન્ટ સાથે ગૌહર જોવા મળી ગૌહર ખાનનું આ લુક અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે મિત્રો તમે શું કહેશો ગૌહરના આ લુક વિશે કોમેંટમાં જણાવી શકો છો