બોલિવૂડ એક્ટર આલિયા ભટ્ટ અત્યારે અત્યારે પર્શનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં છે અત્યારે તેઓ એમની ફિલ્મ ડાર્લિંગની સફળતાનો આનંદ માણી રહી છે ત્યારે બીજી બાજુ તેઓ તેની પ્રેગન્સીને લઈને ચર્ચામાં છે આલિયા તેના પતિ રણબીર કપૂર સાથે તેના પ્રથમ બાળક માટે તૈયાર છે એવામાં.
એક્ટર આલિયા ભટ્ટ હાલમાં મીડિયા સામે સ્પોટ થઈ તેની કેલટીક તસ્વીર અને વીડીઓ સામે આવ્યા છે આલિયા ભટ્ટ ખૂબ જ ફિટનેસ ફ્રીક છે અને તે પોતાની પ્રેગ્નન્સી દરમિયાન પણ પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખી રહી છે તેના વચ્ચે ગઈકાલે એક જિમની બહાર જોવા મળી હતી અને તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતા જોવા મળી.
તેના શિવાય એક્ટર સાંજે ધર્મા પ્રોડક્શન્સની ઓફિસની બહાર જોવા મળી હતી એક્ટરે તેના બેબી બમ્પને વાદળી મીડી ડ્રેસમાં ફ્લોન્ટ કર્યો અને હંમેશાની જેમ તેઓ સુંદર જોવા મળી તેણીએ સફેદ શર્ટ મેચિંગ સ્નીકર્સ અને હૂપ્સની જોડી સાથે તેનો લુક પૂરો કર્યો હતો આલિયાએ નો મેકઅપ લુક પસંદ કર્યો.
એક્ટરે તેના વાળને ખુલ્લા રાખ્યા હતા જેનાથી તેણીની પ્રેગન્સીમાં ચમક આવી રહેલ દેખાઈ અભિનેત્રીના ઓછામાં ઓછા દેખાવ છતાં તેના આ લુકથી લોકોના દિલ જીતી લીધા હતા એક્ટરના કેટલાક વિડિઓ અને ફોટો સામે આવ્યો છે જેમાં આલિયા ખુશીથી કેમેરા સામે પોઝ આપતી જોઈ શકાય છે.