Cli
જાનવી કપુર ખુબ ટૂંકા કપડામાં સ્પોટ થતા ફેન્સ પણ પીગળી ગયા, કેટલાકે ટ્રોલ પણ કરી...

જાનવી કપુર ખુબ ટૂંકા કપડામાં સ્પોટ થતા ફેન્સ પણ પીગળી ગયા, કેટલાકે ટ્રોલ પણ કરી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ધડક માં જોવા મળેલી જાનવી કપૂર સમયની સાથે ઘણી બોલ્ડ બની ગઈ છે અભિનેત્રી જાનવી કપુર સોશિયલ મીડિયા પર એવી હોટનેસ સાથે જોવા મળે છેકે ચાહકો એના પર ખુબ પ્રેમ વરસાવી ટ્રેડિંગ માં લાવી દે છે જાનવી કપુર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ મિલી ને લઈને ચર્ચામાં છવાયેલી છે.

તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું છે જાનવી કપુરના પિતા બોની કપૂર જ આ ફિલ્મના પ્રોડ્યુસર છે પોતાની દિકરી ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર બનાવવા માટે બોની કપૂર આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે ફિલ્મ મીલીમાં પોતાની દીકરી જાનવી કપૂર.

અને મુખ્ય અભિનેત્રી તરીકે સ્થાન આપ્યું છે તાજેતરમાં ફિલ્મ શૂટ ના સેટ દરમિયાન જાનવી કપૂર બ્રીઝ કોટન ફ્રોકમા સ્પોટ થઈ હતી જેમાં ખુલ્લા વાળ સાથે લો મેકઅપ એની સુંદરતા માં વધારો કરી રહ્યો હતો ડીપ નેક માં તેના નિતંબો નો ઉભાર છલકાઈ રહ્યો હતો જાનવી કપુર પોતાના.

ચાહકોને પોઝ પણ આપી રહી હતી તેનો આ ગ્લેમર લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો અને ચાહકો એને ખુબ પસંદ કરી રહ્યા હતા વાચંક મિત્રો આપનો જાનવી કપૂર ના આ લુક માટે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને મિત્રો અમારી પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *