બોલીવુડ ફિલ્મ અભિનેત્રી પ્રનુતન બહલ પોતાના હોટ અને બોલ્ડ ફિગર ને લઇ સોશિયલ મીડિયા પર હાઈ લાઈટ રહે છે તેની હર અદાઓ પર ફેન્સ ફિદા રહે છે પ્રનુતન બહલ ચર્ચાઓ માં એ સમયે આવી હતી જ્યારે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના સુપરસ્ટાર સલમાન ખાને સામે આવી ને જાહેરાત કરી હતી કે.
પ્રનુતન બહલ નિતીન કક્કરની ફિલ્મ નોટબુક થી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરશે જેમાં તે ઝહીર ઈકબાલ ની ઓપોઝીટ જોવા મળશે માર્ચ 2019 માં રિલીઝ થયેલી ફિલ્મ નોટબુકમાં દર્શકોએ તેનો શાનદાર અભીનય ખૂબ જ પસંદ કર્યો હતો અને ત્યારબાદ સાલ 2021 માં આવેલી ફિલ્મ હેલ્મેટ માં અભિનેત્રી પ્રનુતન છવાઈ ગઈ હતી.
કાજોલ અને તનિષ્ઠા મુખર્જી ની કઝીન બહેન પ્રનુતન બહલ તાજેતરમાં ફિલ્મ ફેર એવોર્ડ શો દરમિયાન શાનદાર અંદાજમા સ્પોટ થઈ હતી ગોલ્ડન ડાયમંડ જડીત ડીપનેક આઉટફીટ માં અભિનેત્રી ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા હોટ અને બોલ્ડ અંદાજ માં.
મદમસ્ત યૌવનને છલવાતા અભિનેત્રી એ પોઝ આપ્યા હતા ઓપન હેર લાઈટ મેકઅપ માં અભિનેત્રી ફેન્સ ના હૈયા ડોલાવી રહી હતી તેને માદક અને મનમોહક લોભામણી અદાઓ સાથે પેપરાજી ને પોઝ આપ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી પ્રનુતન ના આ કાતીલાના અંદાજ પરફેન્સ મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.