Cli

સિંઘમ ગર્લ બાદ માં બનવા તૈયાર છે અજય દેવગણ ની બીજી સાઉથની કો સ્ટાર ! ગૂંજશે કિલકારીઓ…

Bollywood/Entertainment Breaking

સાઉથ સિનેમાની એક્ટર કાજલ અગ્રવાલ પહેલા પોતાની પ્રેગન્સી ને લઈને ચર્ચામાં રહી હતી હવે સાઉથની બીજી એક્ટર પ્રણતી સુભાષ પણ પ્રેગન્સી સમયને ખુબ એન્જોય કરી રહી છે જલ્દી જ એમની ગોદમાં ચિચિયારી ઓ ગૂંજશે કારણ તેઓ મહિનાના છેલ્લા સમયમાં ગુજરી રહી છે છેલ્લી વાર તેઓ અજય દેવગણ.

સાથે ભુજ ઓફ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામા જોવા મળી હતી અને હવે તેઓ પહેલા બાળકની ડીલીવરીની રાહ જોઈ રહી છે સાઉથ એક્ટર પ્રણતી સુભાષએ એકવાર ફરીથી કેટલીક તસ્વીર શેર કરી છે જેમાં તેઓ બેબી બંમ્પ ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે પ્રણતી સુભાષના ભલે પ્રેગ્નેટ હોય પરંતુ સ્ટાઇલ લુકમાં હજુ પણ કોઈ બદલાવ આવ્યો નથી.

કારણ તેઓ એક એક્ટર છે જેવું ઈચ્છે તેવું આઉટફિટ ડિઝાઈનર જોડે તૈયાર કરાવી શકે છે અહીં કેપશનમાં સુંદર લખતા કહ્યું વજન પાઉંડ ખુશી સાથે શરીરમાં થકાન દર્દ સારું ફીલ થાય છે પરંતુ દરેકમાં માં બન્યાની ખુશીમાં એ દર્દ દુઃખ ભૂલી જાય છે તેના પહેલા પણ પ્રણતી સુભાશ બાથટબમાં નહાતી તસ્વીર શેર કકરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *